ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 13 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.750-790

IPO ખુલશે 13 ડિસેમ્બર IPO બંધ થશે 15 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.750-790 લોટ 18 શેર્સ ઇશ્યૂ સાઇઝ 15189873shares ઇશ્યૂ સાઇઝ ₹1,200.00 Cr એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 75 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 9 ડિસેમ્બરઃ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 750- 790ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 13 ડિસેમ્બરે…

Read More

Upcoming IPO: ડિસેમ્બરના અંત સુધીમાં 6 હજાર કરોડના આઠ આઈપીઓમાં રોકાણ કરવાની તક, જાણો તમામ વિગતો

Upcoming IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ આઈપીઓ ગ્રે પ્રીમિયમ પ્રાઈસ ટકા DOMS ₹480 ₹790 61% India Shelter Fin ₹– ₹493 -% Suraj Estate ₹– ₹- -% SME IPO       Net Avenue Tech ₹24 ₹18 133% Graphisads ₹– ₹111 -% Marinetrans ₹3 ₹26 12% Sheetal Universal ₹12 ₹70 17% Accent Microcell ₹160 ₹140 114% Presstonic…

Read More

અલ્પેક્સ સોલારે એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવવા ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતમાં સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગ્સમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,80,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ અને રજીસ્ટ્રાર તરીકે સ્કાયલાઇન ફાઇનાન્સિયલ…

Read More

IPO Listing Gain: આ એસએમઈ આઈપીઓએ રોકાણકારોને 6 દિવસમાં શેરદીઠ 40 રૂપિયાનો નફો કરાવ્યો

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ મેઈન બોર્ડની માફક હવે એસએમઈ આઈપીઓમાં પણ રોકાણકારો ભરપૂર કમાણી કરી રહ્યા છે. આજે વધુ એક એસએમઈ આઈપીઓએ બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને શેરદીઠ રૂ. 40 અને લોટદીઠ રૂ. 64160નો નફો કરાવ્યો છે. બીએસઈ ઈમર્જ ખાતે સ્વસ્થિક પ્લાસ્કોન લિ.એ રૂ. 86ની ઈશ્યૂ પ્રાઈસ સામે 120.10ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ 46 ટકા ઉછળી 126.10ની…

Read More

ક્રોસ લિમિટેડે સેબી સમક્ષ રૂ. 500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન એસેમ્બલીના ઉત્પાદન અને સપ્લાય પર ફોકસ કરતી ડાયવર્સિફાઈ પ્લેયર ક્રોસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) મારફત ફંડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસપેક્ટ્સ ફાઈલ કર્યું છે. કંપની મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો (M&HCV)  તથા ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પ્રિસિજન મશીનરી ધરાવતા  હાઈ પર્ફોર્મન્સ માટે નિર્ણાયક…

Read More

એક્સેન્ટ માઇક્રોસેલનો SME PO 8 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.133-140

IPO ખૂલશે 8 ડિસેમ્બર IPO બંધ થશે 12 ડિસેમ્બર એન્કર પોર્શન 7 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.133-144 ઇશ્યૂ સાઇઝ 56 લાખ શેર્સ લોટ સાઇઝ 1000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.78.40 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 4 ડિસેમ્બર : સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) શુક્રવાર 08…

Read More

Upcoming IPO: Muthoot Finance, DOMS, Allied Blendersનો આઈપીઓ આગામી સપ્તાહે ખૂલી શકે છે

આઈપીઓ આગામી સપ્તાહે વિગત પ્રાઈસ સાઈઝ તારીખ Accent Microcell 133-140 78.40 8-12 ડિસેમ્બર Sheetal Universal 70 23.80 4-6 ડિસેમ્બર Muthoot MIcrofin – 1350 – DOMS Industries – 1200 – Allied Blenders – 2000 – અમદાવાદ, 2 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે ચાર આઈપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે રોનક જોવા મળી હતી. વર્ષના અંતિમ માસના પ્રથમ સપ્તાહમાં…

Read More

Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે ઈશ્યૂ પ્રાઈસ 304 લિસ્ટિંગ 504 રિટર્ન 65.46 ટકા હાઈ 514 ગ્રે પ્રીમિયમ 49 ટકા અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો….

Read More