સેલો વર્લ્ડનો IPO 30 ઓક્ટોબરે, પ્રાઇસબેન્ડ Rs.617-648
IPO ખૂલશે 30 ઓક્ટોબર IPO બંધ થશે 1 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ 617-648 લોટ 23 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29320987 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1,900.00 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 26 ઑક્ટોબર: સેલો વર્લ્ડ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 617-648ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 1900 કરોડના IPO સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….
