રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ Q2 માટે આવકો 6.4% વૃદ્ધિ સાથે ₹ 91,716 કરોડ નોંધાવી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ બીજા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત (કન્સોલિડેટેડ)  ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 6.4%ના વધારા સાથે ₹ 91,716 કરોડ નોંધાવવા સાથે ત્રિમાસિક EBITDA 7.8% ના EBITDA માર્જિન સાથે ₹ 6,228 કરોડ નોંધાવી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્ટોર્સ અને…

Read More

JIO પ્લેટફોર્મ્સની Q2 આવકો 11.3 ટકા વધી રૂ. 47485 કરોડ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે (“JPL”) એકીકૃત (કન્સોલિડેટેડ) પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 11.3% ના વધારા સાથે ₹ 47,485 કરોડ નોંધાઈ છે. તો ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 16.6% ના વધારા સાથે ₹ 21,879 કરોડની સપાટીએ પહોંચી છે. JPL એ કનેક્ટિવિટી (11%) અને ડિજિટલ સર્વિસિસ (16%) બંને ક્ષેત્રોમાં બે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22800 મહત્વનો સપોર્ટ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ જારી રાખો

નિફ્ટી એ 23,000–23,200 તરફની પોતાની તેજીને આગળ વધારવા માટે 22,800ના લેવલને જાળવી રાખવું જરૂરી છે. જો નિફ્ટી 22,800ની નીચે જાય છે, તો તેને 22,650 પર અને ત્યારબાદ 22,400 પર સપોર્ટ મળી શકે છે; 22,400 એ એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ સજેસ્ટ કરે છે. STOCKS TO WATCH TODAY: Trent, InterGlobe Aviation, Godrej Consumer, Blue…

Read More

જિયો પ્લેટફોર્મના કારણે રિલાયન્સ જૂથ હવે માર્કેટકેપની દ્રષ્ટિએ દેશમાં ટોચના સ્થાને

 JIO PLATFORM IPO એ રિલાયન્સને ટાટા ગ્રુપને પાછળ છોડીને ભારતના સૌથી મૂલ્યવાન સમૂહ તરીકે મદદ કરી અમદાવાદ, 29 ઓક્ટોબરઃ એક તરફ એનએસઇ ખાતે રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણી સ્ટેજ પાસેની હરોળમાં તેમની આગવી શૈલીમાં પત્ની સાથે ત્રણ દિગ્ગજ દિકરા-દીકરીની સ્પીચ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ત્યારે દેશના રોકાણકારો તેમજ સામાન્ય નાગરીકો પણ અનંત, આકાશ અને ઇશા…

Read More

જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ…

Read More

Morning Commentary: Indian Markets ended flat after choppy session; Mid & Smallcaps Continue to Shine

U.S. equities ended higher on Tuesday, led by a further rebound in technology stocks after last week’s sell-off, triggered by concerns over the sustainability of the AI investment boom. MUMBAI, 28 OCTOBER: Wall Street Ends Higher on AI Optimism; All Eyes on Fed Rate Decision Today. The broad market index, S&P 500 rose 0.6% to…

Read More

સેન્સેક્સ-નિફ્ટીની આજની ચાલનો આધાર વૈશ્વિક શેરબજાર અને જિયોનું લિસ્ટિંગ

અમદાવાદ, તા. 28 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે અમેરિકન-યુરોપિયન શેરબજારમાં સુધારાની રેલી તેમજ એશિયાના નિક્કેઈમાં આકર્ષક ઉછાળાની અસર આજે ભારતીય શેરબજારો પર થવાની શક્યતા છે. જો કે, ગિફ્ટ નિફ્ટી 134 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ નોટ સાથે ખૂલશે. બાદમાં 10 વાગ્યે જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓના લિસ્ટિંગનો ટેકો પણ એકંદરે શેરબજારની ચાલ નક્કી કરી…

Read More

જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનું આજે લિસ્ટિંગ, જાણો શું કહે છે નિષ્ણાતો?

અમદાવાદ, તા. 28 ઓક્ટોબરઃ દેશનો સૌથી મોટો રૂ. 30200 કરોડનો જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ ઈશ્યૂ આજે લિસ્ટેડ થવાનો છે. ગ્રે માર્કેટમાં ગઈકાલ સુધીમાં રૂ. 245-250ના ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે શેર અંદાજે 20થી 35 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થવાનો અંદાજ આપે છે. જો કે, બજાર નિષ્ણાતો રોકાણકારોને જિયો પ્લેટફોર્મ્સના શેર લાંબાગાળાના સંપત્તિ સર્જનના ઉદ્દેશ સાથે હોલ્ડ…

Read More