યાત્રા ઑનલાઇનનો IPO 15 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 135-142

IPO ખૂલશે 15 સપ્ટેમ્બર IPO બંધ થશે 20 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.135-142 લોટ 105 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹602.00 Cr લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ યાત્રા ઓનલાઇન લિ. શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને રૂ. 135-142ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 15 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 20 સપ્ટેમ્બરે બંધ થશે….

Read More

EMSનો આઈપીઓ અંતિમ દિવસે 76.20 ગણો જ્યારે, Chavda Infraનો ઈશ્યૂ પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

EMS IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 149.98 NII 84.38 Retail 30.54 Total 76.20 અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ વોટર અને વેસ્ટવોટર કલેક્શન, ટ્રિટમેન્ટ અને ડિપોઝલ સર્વિસિઝ પ્રદાન કરતી ઈએમએસનો આઈપીઓ ઈશ્યૂ આજે કુલ 76.20 ગણા ભરણા સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 149.98 ગણો ભરાયો છે. એનઆઈઆઈ પોર્શન 84.38 ગણો, જ્યારે રિટેલ…

Read More

Zaggle પ્રિપેડ ઓશન સર્વિસિસનો IPO 14 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 156-164

IPO ખૂલશે 14 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.156-164 લોટ 90 શેર્સ ઇશ્યૂ સાઇઝ 34352255 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 563.4 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 12 સપ્ટેમ્બર: ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 156-164ની પ્રાઇસબેન્ડ સાથેના શેર્સના IPO સાથે તા. 14 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ…

Read More

સામ્હી હોટેલ્સનો IPO  14 સપ્ટેમ્બરે ખૂલશે : પ્રાઇસબેન્ડ રૂ.119- 126

ઇશ્યૂ ખૂલશે 14 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 119-126 લોટ સાઇઝ 119 શેર્સ ઇશ્યૂ સાઇઝ 108738095 શેર્સ ઇશ્યૂ સાઇઝ  ₹1370.10 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ સામ્હી હોટલ્સ લિ. શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને રૂ. 119-126ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 14 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ…

Read More

IPO લિસ્ટીંગઃ રત્નવીરમાં કમાયા, રીષભમાં ખાયા-પિયા…

રત્નવીર પ્રિસિઝન 37 ટકા પ્રિમિયમે બંધ રીષક્ષ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 4 ટકા રિટર્ન સાથે બંધ ઇશ્યૂ પ્રાઇસ 98 ખૂલ્યો 128.00 વધી 134.40 ઘટી 123.00 બંધ 134.40 સુધારો રૂ. 36.40 સુધારો 37.14 ટકા ઇશ્યૂ પ્રાઇસ 441 ખૂલ્યો 460.05 વધી 470.00 ઘટી 432.35 બંધ 443.15 સુધારો રૂ. 2.15 સુધારો 4 ટકા મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ…

Read More

જ્યુપિટર લાઇફ લાઇન IPO પ્રથમ દિવસે 0.87 ગણો ભરાયો, ચાવડા ઇન્ફ્રા. 12મીએ ખૂલશે

પોર્શન ગણો ભરાયો કુલ 0.87 રિટેલ 1.11 એનઆઇઆઇ 1.43 ક્યૂઆઇબી 0.01 મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલનો મેઇનબોર્ડ IPO પ્રથમ દિવસના અંતે કુલ 0.87 ગણો ભરાયો હતો. ઇશ્યૂનો એનઆઇઆઇ પોર્શન 1.43 ગણો, રિટેલ પોર્શન 1.11 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 0.01 ગણો ભરાયો હતો. જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત તથા શેરદીઠ…

Read More

EMS લિમિટેડનો IPO તા. 8 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ.200-211

ઇશ્યૂ ખૂલશે 8 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 12 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.210-211 ઇશ્યૂ સાઇઝ રૂ. 321.24 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 5 સપ્ટેમ્બર: EMS લિમિટેડ તા. 7 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 200-111ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સની રૂ. 321.24 કરોડની ઓફર ફોર સેલ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ એન્કર પોર્શન માટે 07 સપ્ટેમ્બર,…

Read More

જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝનો 17.07 કરોડનો SME IPO 8 સપ્ટેમ્બરે ખુલશે

IPO ખૂલશે 8 સપ્ટેમ્બર IPO બંધ થશે 12 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ. 10 પ્રાઇસ રૂ. 23/શેર લોટ 6000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 7422000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 17.07 કરોડ ઇશ્યૂ ટાઇપ એફપીઓ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ પ્રારંભિક જાહેર ઓફરમાં 7422000નો નવો ઈશ્યુ અને રૂ.ની નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે. 23/- પ્રતિ ઇક્વિટી શેર અમદાવાદ…

Read More