જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સનો IPO 6 સપ્ટેમ્બરેઃ પ્રાઇસબેન્ડ Rs 695-735

IPO ખૂલશે 6 સપ્ટેમ્બર IPO બંધ થશે 8 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 695-735 લોટ 20 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11824163 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹869.08 કરોડ લિસ્ટિંગ BSE, NSE મુંબઇ, 2 સપ્ટેમ્બર: જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત તથા શેરદીઠ રૂ. 695-735ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 6 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી…

Read More

આર્કેડ ડેવલપર્સે 430 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 2 સપ્ટેમ્બરઃ રિયલ-એસ્ટેટ ડેવલપર આર્કેડ ડેવલપર્સ લિમિટેડે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂ. 430 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની ઇશ્યૂમાંથી ભેગા થયેલાં ભંડોળનો ઉપયોગ તેના વર્તમાન પ્રોજેક્ટ્સ (જેમકે આર્કેડ નેસ્ટ) અને તેના આગામી પ્રોજેક્ટ્સ, ભાવિ રિયલ એસ્ટેટ…

Read More

Rishabh Instrumentsનો IPO 32 ગણો ભરાયો, 11 સપ્ટેમ્બરે લિસ્ટિંગ

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ કેટેગરી કેટલા ગણો Anchor Investors 1 Qualified Institutions 72.54 NII 31.29 Retail Investors 8.43 Total 31.65 અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટેસ્ટ એન્ડ મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંટ્રોલ પ્રોડક્ટ્સના ઉત્પાદન, ડિઝાઈન અને ડેવલોપમેન્ટ કરતી રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લિ.નો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 31.65 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 72.54…

Read More

ઝેગલ બિઝનેસ વિસ્તરણ અને વ્યૂહાત્મક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 490 કરોડ એકત્ર કરશે

પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ મારફત હાલમાં જ રૂ. 98 કરોડ એકત્ર કર્યા હતા મુંબઇ, 31 ઓગસ્ટઃ ખર્ચ ઓટોમેશન સોલ્યુશન્સ અને કોર્પોરેટ કાર્ડ્સ પ્લેયર પ્રદાન કરતી B2B SaaS ફિનટેક ઝેગલ પ્રીપેઈડ ઓશન સર્વિસિસ લિમિટેડ (Zaggle)એ બિઝનેસ વિસ્તરણ અને સ્ટ્રેટેજિક ગ્રોથ માટે ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 490 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી છે. ઝેગલ આ ફંડિંગનો ઉપયોગ ગ્રાહક…

Read More

Aeroflex Industriesએ બમ્પર 82 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું, રોકાણકારને લોટદીઠ 11622નો નફો

અમદાવાદ એરોફ્લેકસ ઈન્ડસ્ટ્રીઝે આજે આકર્ષક 82.78 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મબલક કમાણી કરાવી છે. એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે 197.40 અને એનએસઈ ખાતે 190ના ભાવે લિસ્ટેડ થયો હતો. પરિણામે રોકાણકારને લોટદીઠ રૂ. 11622નો નફો થયો છે. પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ કોરુગેટેડ નળી, એસેમ્બલી અને ફિટિંગનું ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કરતી Sat Industriesની…

Read More

આઇનોક્સ ઈન્ડિયાએ 2.21 કરોડ શેર્સના FPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 ઓગસ્ટઃ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની કંપની INOX ઇન્ડિયા લિમિટેડએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની પ્રમોટર શેરહોલ્ડરના સેલિંગ અને અન્ય શેરહોલ્ડરના સેલિંગ (ઓફર ફોર સેલ) દ્વારા 2,21,10,955 ઇક્વિટી શેર્સ (₹ 2 ની ફેસ વેલ્યુ) સુધીના વેચાણ માટે ઈનિશિયલ…

Read More

IPO Listing: Pyramid Technoplastનો આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, ખરાબ માહોલમાં લોઅર સર્કિટ વાગી

અમદાવાદ પોલિમર આધારિત મોલ્ડ પ્રોડક્ટ્સ બનાવતી પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ આજે ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે પિરામિડ ટેક્નોપ્લાસ્ટે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 166 સામે ફ્લેટ 166 પર લિસ્ટિંગ કરાવી 12.35 વાગ્યા સુધીમાં 13 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. ઈન્ટ્રા ડે 188ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જો કે, શેરબજારમાં પ્રોફિટ બુકિંગના જોરે ખરાબ માહોલ વચ્ચે પિરામિડ…

Read More

રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો IPO 30 ઓગસ્ટેઃ પ્રાઇસબેન્ડ રૂ. 418-441

IPO ખૂલશે 30 ઓગસ્ટ IPO બંધ થશે 1 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ ₹10/ share પ્રાઇસબેન્ડ રૂ. 418- 441 લોટ સાઇઝ 34 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11128858 શેર્સ ઇશ્યૂ સાઇઝ  ₹490.78 Cr લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 28 ઓગસ્ટ: નાસિક સ્થિત વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા ઉકેલ કંપની રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તા. 30 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 418- 441ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં…

Read More