SME IPOમાં નાના રોકાણકારોનું વધી રહેલું આકર્ષણ, આ સપ્તાહે 4 IPO

મેઇનબોર્ડમાં અદાણીનો IPO પાછો ખેંચાયા પછી ઇશ્યૂઓનો દુષ્કાળ અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023 પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટ માટે સુસ્તી અને નિરાશાઓથી શરૂ થઇ રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન સંખ્યાબંધ મોરચે અનિશ્ચિતતાઓ અને અવરોધો વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી તેમજ મોટાભાગના સેક્ટોરલ્સ અથડાયેલા રહ્યા છે. તેની પાછળ પ્રાઈમરી માર્કેટમાં ખાસ કરીને મેઇન બોર્ડ આઇપીઓ માટે ડ્રાય સાબિત…

Read More

Viaz Tyresનો SME IPO 16 ફેબ્રુઆરીએઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ.62

અમદાવાદ સ્થિત ટાયર ઉત્પાદક કંપની Viaz Tyres તા. 16 ફેબ્રુઆરીના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 62ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં કુલ 3226000 ઇક્વિટી શેર્સનો IPO યોજી રહી છે. જેના દ્વારા કંપની રૂ. 20 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ તા. 21 ફેબ્રુઆરીના રોજ બંધ થશે….

Read More

ઇન્દોર મ્યુનિ. કોર્પો.નો ગ્રીન બોન્ડ પબ્લિક ઇશ્યુ 10 ફેબ્રુઆરીએ

અમદાવાદ: ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (“IMC” અથવા “કોર્પોરેશન”)ની સ્થાપના 1956માં મધ્યપ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956 હેઠળ કરવામાં આવી હતી જેમણે રેટિંગ અપાયેલ, લિસ્ટિંગ થયેલ, કરવેરાપાત્ર, સુરક્ષિત, રીડિમ કરવાપાત્ર, નોન-ટ્રાન્સફરેબલ એવા પ્રત્યેક રૂ. 1000ની ફેસવેલ્યૂ (જેમાં ચાલ અલગ અલગ ટ્રાન્સફરેબલ અને રીડિમ કરવાપાત્ર મુદ્દલ ભાગ (“STRPP”) છે તેના નામ Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP A, Rs 250/-ની…

Read More

મુથૂટ ફાઇનાન્સ સિક્યોર્ડ રિડિમેબલ NCD ઇશ્યૂ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરશે

કોચી: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ એના સીક્યોર્ડ રીડિમેબલ NCD (સીક્યોર્ડ એનસીડી)ની 30મી સીરિઝની જાહેરાત કરી છે, જેમાં દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 100 કરોડ છે, જે ₹ 400 કરોડ સુધીનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ ધરાવે છે, જેથી આ ટ્રેન્ચની કુલ મર્યાદા ₹ 500 કરોડ (“ઇશ્યૂ”) છે. ઇશ્યૂ 18 ફેબ્રુઆરી, 2023ના…

Read More

મેઇનબોર્ડમાં SINE DIE, એકપણ IPO નહિં, SHERA ENERGYનો SME IPO 7 ફેબ્રુઆરીએ

એસએમઇ પ્લેટફોર્મ ઉપર જયપુર સ્થિત શેરા એનર્જીનો આઇપીઓ તા. 7 ફેબ્રુઆરીએ અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇસિસના FPOમાં કંપનીએ રોકાણકારોને નાણા પરત કરીને ફરી વિશ્વાસ સંપાદિત કરવાનું કાર્ય કર્યું છે. અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલું મંદીનું વાવાઝોડું ધીરે ધીરે શાંત પડી રહ્યું છે. પરંતુ સેકન્ડરી માર્કેટની મંદીનો પડઘો પ્રાઇમરી માર્કેટમાં નેગેટિવ પડી રહ્યો છે. જેના કારણે આગામી સપ્તાહે…

Read More

શેરા એનર્જીનો SME IPO 7 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ. 55-57

અમદાવાદઃ વાઇન્ડિંગ વાયર્સ અને નોન ફેરસ મેટલ્સમાંથી વાઇન્ડિંગ વાયર્સ, વાયર રોડ્સ, કોપર અને બ્રાસ ટ્યુબ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 55-57ની પ્રાઇસ બેન્ડ સાથએના કુલ 6,176,000 શેર્સના SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 ફેબ્રુઆરીના રોજ બંધ…

Read More

FPO: અદાણી એન્ટરપ્રાઈઝિસનો એફપીઓ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, કુલ 85 ટકા ભરાયો

અમદાવાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના ફર્ધર પબ્લિક ઑફરિંગ (FPO)ને અંતિમ દિવસે બપોર સુધીમાં 38.74 મિલિયન શેરની ઓફર સાઈઝ સામે 45.5 મિલિયન શેરની બિડ મળી હતી. અર્થાત અત્યારસુધી એફપીઓ કુલ 85 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલને બાદ કરતાં QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ) પોર્શન અને એનઆઈઆઈ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયું છે. બીજી બાજુ રિટેલ પોર્શન માત્ર 10 ટકા…

Read More

Adani Enterprisesના FPOમાં અબુધાબીની IHC રૂ. 3,200 કરોડનું રોકાણ કરશે

અબુ ધાબી IHCએ યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના બજારોમાં વર્ષ 2023 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રીતે પોતાના રોકાણને વધારવા અને ડાઇવર્સિફાઈ કરવાનું જાળવી રાખવા વર્ષનું પ્રથમ રોકાણ કરવાની જાહેરાત કરી છે. ડાઇવર્સિફાઇડ અબુ ધાબી સ્થિત ગ્રૂપ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (ADX: IHC) Adani Enterprisesના એફપીઓમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે. આઈએચસીએ…

Read More