આઇપીઓ લિસ્ટિંગઃ રેઈનબો 17 ટકા ડિસ્કાઉન્ટે બંધ

રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓ રૂ. 542ની પ્રાઈસ બેન્ડ સામે 6.67 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 506માં લિસ્ટેડ થયો છે. ઈન્ટ્રા ડે 519.35ની ટોચેથી 421ની બોટમ સપાટીએ પહોંચ્યા બાદ 16.96 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 450.10 પર બંધ રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસ 542.00 ખુલ્યો 506.00 વધી 519.35 ઘટી 421.00 બંધ 450.10 લોસ 91.90 પ્રુડન્ટ પ્રથમ દિવસે 0.36…

Read More

IPO: Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલશે

ગુડગાંવ સ્થિત લોજિસ્ટીક સ્ટાર્ટઅપ કંપની Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલી રહ્યો છે. તા. 13 મેના રોજ બંધ થશે. દેશમાં કુલ 19300 પિન કોડ્સ છે. તેમાંથી 88 ટકા પિન કોડ્સ વાળી જગ્યા પર આ ડિલીવરી સર્વિસેજ આપે છે. કંપની રૂ. 5235 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. અગાઉ કંપનીએ રૂ. 7460 કરોડના આઇપીઓની યોજના ઘડી હતી. પરંતુ…

Read More

પ્રુડેન્ટ કોર્પોરેટનો આઇપીઓ 10મી મેએ ખુલ્યો

2003માં સ્થપાયેલી પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિ. એ ઇન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ગ્રૂપ છે. જે ટેકનોલોજી આધારીત, કોમ્પ્રીહેન્સિંવ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે. તા. 31 ડિસેમ્બર-21ની સ્થિતિ અનુસાર કંપનીની મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુશન એયુએમ રૂ. 48411.47 કરોડ રહી હતી. આઇપીઓ વેલ્યૂએશનઃ આઇપીઓની પ્રાઇસબેન્ડની અપરબેન્ડ આધઆરીત ઓફર્ડ પીઇ રેશિયો 33.9 અને માર્કેટકેપ રૂ. 2608.6…

Read More

IPO: વિનસ પાઇપ્સનો 50.74 લાખ શેર્સનો ઇશ્યૂ બુધવારે ખુલશે

સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વ્યસ્ત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો પ્લાન્ટ ભૂજ- ભચાઉ હાઇવે, કચ્છ ખાતે આવેલો છે. વિનસ પાઇપ્સઃ આઇપીઓ વેલ્યૂએશન કંપની આઇપીઓ પ્રાઇસ બેન્ડની 21 ગણી અપર બેન્ડથી ઉપલબ્ધ છે. પોસ્ટ ઇશ્યૂ માર્કેટકેપ રૂ. 661.7 કરોડની રહેશે. પ્રાઇસ ટૂ બુક વેલ્યી 10.7x (રૂ. 30.5ની એનએવી, તા. 30 માર્ચની વેલ્યૂના…

Read More

આ સપ્તાહે 3 IPO ખૂલશે, LIC આગામી સપ્તાહે લિસ્ટેડ

કેમ્પસના પોઝિટીવ લિસ્ટિંગ એલઆઈસી આઈપીઓ માટે આશાનું કિરણ બન્યુ છે. આગામી સમયમાં વધુ કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. આજે રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિ.નો રૂ. 538.61 કરોડનો આઈપીઓ સોમવારથી 3 દિવસ માટે ખૂલ્યો છે. રૂ. 595-630 પ્રાઈસ બેન્ડ પર 23 શેર્સ લોટ માટે અરજી કરી શકાશે. જેમાં કર્મચારીઓ માટે રૂ….

Read More

LIC IPO: 3 જા દિવસે રિટેલ 1.23 ગણો ભરાયો

ક્યૂઆઇબી 0.56 ગણો એનઆઇઆઇ 0.76 ગણો રિટેઇલ 1.23 ગણો એમ્પ્લોઇ 3.06 ગણો પોલિસી હોલ્ડર્સ 4.01 ગણો કુલ 1.38 ગણો એલઆઈસી આઈપીઓમાં રોકાણકારોનું આકર્ષણ ત્રીજા દિવસે પણ જળવાઈ રહ્યુ છે. ત્રીજા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 21008.48 કરોડના આઈપીઓ માટે 1.22 ગણા અર્થાત રૂ. 25630 કરોડના બિડ ભર્યા છે. આ સાથે ત્રીજા દિવસે રિટેલ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ…

Read More

ગ્રે માર્કેટમાં ધૂમઃ એલઆઇસીના આઇપીઓમાં રૂ. 70 પ્રિમિયમ

7થી વધુ આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ એલઆઈસીનો આઈપીઓ બીજા દિવસે 100 ટકા ભરાઈ ચૂક્યો છે. રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ પર એલઆઈસી રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. રિટેલ પોર્શન 91 ટકા તથા કર્મચારી અને પોલિસી હોલ્ડર્સ પોર્શન 2.14 ગણા, 3.02 ગણા સાથે કુલ 1.00 ગણો ભરાયો છે. ક્યુઆઈબી 0.40 ગણો અને…

Read More

LIC: એલઆઈસીનો આઈપીઓ રવિવારે પણ ભરી શકાશે

એલઆઈસીના આઈપીઓને પોલિસી હોલ્ડર્સ અને કર્મચારીઓ દ્વારા પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ પોર્શન 0.57 ગણા સાથે કુલ 0.64 ગણો ભરાયો છે. ASBAની સુવિધા ધરાવતી બેન્કોમાં રોકાણકાર રવિવારે પણ એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરી શકશે. 9 મેએ બંધ થનાર આઈપીઓમાં ટ્રેડિંગ દિવસ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ આઈપીઓ ભરી શકાશે. ASBAએ આઈપીઓ માટે અરજી…

Read More