માર્કેટ્સ ઓલટાઇમ ત્યારે લૌરસ લેબનો ફન્ડામેન્ટલી મજબૂત શેર તળિયે કેમ?

આ શેરમાં પણ આઇટીસીના શેર જેવું પુનરાવર્તન થવાની શક્યતાઃ નિષ્ણાતો અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ, નિફ્ટી સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી રહ્યા છે. ત્યારે લૌરસ લેબ્સનો શેર સતત કડાકા સાથે વર્ષની રૂ. 626ની ટોચથી ગગડતો રહી રૂ. 400ના તળિયા આસપાસ રમી રહ્યો છે. એક બ્રોકરેજ હાઉસે ચેતવણી ઊચ્ચારી છે કે, શેરનો ભાવ રૂ. 350 આસપાસ…

Read More

UTI ફ્લેક્સીકેપ ફંડ: વર્ષ 1992થી મૂલ્ય સર્જન

કોઇપણ રોકાણકાર માટે વાસ્તવિક નાણાકીય લક્ષ્ય નિર્ધારિત કરવું સફળ રોકાણની દિશામાં પ્રથમ પગલું છે. તમને સતત વળતર આપે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી મહત્વપૂર્ણ છે ત્યારે લાંબાગાળે ઉત્કૃષ્ટ પરિણામના લક્ષ્ય સાથે જોડાયેલા જોખમો પણ સમજવા ખૂબજ આવશ્યક છે. ટૂંકાગાળાથી લઇને લાંબાગાળા સુધીના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ અપનાવી શકાય, જેમાં વિવિધ એસેટ…

Read More

ક્રેડિટ પ્રોફાઇલ ચેક કરનારા ગ્રાહકોની સંખ્યામાં 83% વૃધ્ધિ જોવા મળી

મુંબઇ: ક્રેડિટ પ્રોફાઇલનું મોનિટરીંગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 83 ટકા વધારો થયો છે. પ્રથમ વાર ટ્રાન્સયુનિયન સિબિલે 2009માં તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સર્વિસ શરૂ કરી ત્યારથી 61.1 મિલિયન ગ્રાહકોએ તેમની ક્રેડિટ પ્રોફાઇલનું સ્વ નીરિક્ષણ કર્યું હતું. ઓક્ટોબર 2021 ને સપ્ટેમ્બર 2022 વચ્ચે સૌ પ્રથમ વાર સ્વ દેખરેખ માટે 23. 8 મિલિયન ગ્રાહકોએ રજીસ્ટ્રેશન…

Read More

મુથૂટ ફાઇનાન્સનો સિક્યોર્ડ રીડિમેબ્લ NCD ઇશ્યૂ: રૂ. 300 કરોડ એકત્ર કરશે

આ ઇશ્યૂમાં રિટેલ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુલ (HNI) રોકાણકારોને 7.75 ટકાથી 8.25 ટકા વળતર મળશે. અગાઉના ઇશ્યૂની સરખામણીમાં વ્યાજદર વર્ષે 0.25 ટકાથી 0.35 ટકા વધારવામાં આવ્યાં છે સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સનો આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 28 નવેમ્બર, 2022ના રોજ ખુલશે અને 19 ડિસેમ્બર, 2022 સુધી ખુલ્લો રહેશે કોચી: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સના…

Read More

કોટક જનરલ ઇન્સ્યોરન્સે એડ-ઓન મીટર કવર લોંચ કર્યું

મુંબઇ: કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ)એ પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે ઉપલબ્ધ તેના એડ-ઓન મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) લીધાપછી યુઝર્સે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી કોટક મીટર મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે વાહન માલીકોને તેમના ઉપયોગ અનુસાર…

Read More

મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસે શરૂ કરી શૅર્સ સામે લોનની સુવિધા

મુંબઇઃ મિરે એસેટ ગ્રૂપની પેટાકંપની મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ (એમએએફએસ)એ શૅર્સ સામે લોન (એલએએસ) સુવિધા રજૂ કરી છે. એનએસડીએલ-રજિસ્ટર્ડ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓને એમએએફએસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન ઉપલબ્ધ થશે. મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ શૅર્સ સામે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન આપનારી પહેલી કંપની છે. એનએસડીએલ ડીમેટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો તેમના ઈક્વિટી રોકાણો ઓનલાઈન ગીરવે મૂકીને…

Read More

નવા લિસ્ટેડ IPOના લોક-ઇન શેર્સ છૂટાં થતાં જંગી સપ્લાયની દહેશત

નવેમ્બરમાં આશરે 20 કંપનીઓના આઇપીઓના પ્રિ-ઇશ્યો એલોટેડ શેર્સનો લોક-ઇન પિરિયડ પૂરો થઇ રહ્યો હોવાથી માર્કેટમાં આ કંપનીઓના શેર્સનો ફ્લો વધતાં ભાવો ઉપર વિપરીત અસર પડવાની દહેશત અમદાવાદઃ પેટીએમ, નાયકા, દેલ્હીવેરી, પીબી ફીનટેક સહિતની 20 જેટલી કંપનીઓએ પ્રિ-આઇપીઓ ઓફર કરેલાં શેર્સ તેમના આઇપીઓના લિસ્ટિંગ પછી લોક-ઇન પિરિયડ પૂરો થતો હોવાથી આ કંપનીઓના શેર્સમાં ફ્લોટિંગ સ્ટોક વધવા…

Read More