અમદાવાદ, 21 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા એનએમડીસી, ટાટા સ્ટીલ, સન ટેક રિયાલ્ટી તેમજ આઇટી સ્ટોક્સ ખરીદવા માટે ભલામણ કરાઇ રહી છે. બેન્ક તેમજ ફાર્મા સ્ટોક્સ ઉપર પણ કેટલાંક ફંડ હાઉસ જોર આપી રહ્યા છે.

Citi on NMDC: Maintain Buy on Company, hike target price at Rs 190 (Positive)

Jefferies on Tata Steel: Maintain Buy on Company, target price at Rs 145 (Positive)

MOSL on Sunteck: Initiate Buy on Company, target price at Rs 640 (Positive)

Bernstein on IT Stocks: Remain Positive On Selective Large Caps Like Infosys & TCS (Positive)

Macquarie on Pharma: Indian pharma stocks are at a sweet spot. Prefer Sun Pharma, Aurobindo, Dr Reddy, Mankind, Eris Life and Lupin (Positive)

Macquarie on Banks: There could be near term supply related concerns which can impact loan growth (Neutral)

Incred on SBI Cards: Downgrade to Reduce on Company, cut target price at Rs 600 (Negative)

Incred on Timken: Downgrade to Reduce on Company, cut target price at Rs 2856 (Negative)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject/risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)