સોના માટે ઉજ્જવળ દિવાળી…!!!: રૂ. 61000/64000ની રેન્જ જળવાઇ રહે તેવી શક્યતા

અમદાવાદ, 11 નવેમ્બરઃ કેન્દ્રીય બેંકની નીતિઓ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, હાર્ડ અને સૉફ્ટ લેન્ડિંગ વચ્ચેની ચર્ચા, જોખમી અસ્કયામતોમાં વધુ ખરીદારીનો રસ અને ડૉલર ઇન્ડેક્સ અને નફામાં અસ્થિરતા જેવા કેટલાક મોટા પાયાના ફેરફારોના પરિણામે આ વર્ષે સોના અને ચાંદીમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઉપરોક્તમાંથી, ભૌગોલિક રાજનીતિ અને કેન્દ્રીય  બેંકની નીતિની સ્થિતિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અત્યાર સુધીની…

Read More

Fund Houses Recommendations: HINDALCO, Alkem Labs, Info Edge, Zydus Life

AHMEDABAD, 11 NOVEMBER Macquarie on Hindalco: Maintain Outperform on Company, raise target price at Rs 562/sh (Positive) CLSA on Hindalco: Maintain Buy on Company, target price at Rs 575/sh (Positive) Nomura on Alkem Labs: Maintain Buy on Company, raise target price at Rs 4963/sh (Positive) JP Morgan on Alkem Labs: Maintain Overweight on Company, raise…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19349- 19292, રેઝિસ્ટન્સ 19444- 19438, ઇન્ટ્રા-ડે વોચઃ ONGC, સિમેન્સ

અમદાવાદ, 11 નવેમ્બરઃ આગલાં દિવસની નીચી સપાટી સામે નિફ્ટીએ 19329 પોઇન્ટની હાયર બોટમ બનાવી છે. અને 12 સપ્તાહની ટોચે પહોંચ્વા સાથે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે 19500 પોઇન્ટનું મહત્વનુ રેઝિસ્ટન્સ ક્રોસ થવું અત્યંત જરૂરી રહેશે સુધારાની આગેકૂચ માટ. ત્યારબાદ ઝડપથી 19800 પોઇન્ટની સપાટી ક્રોસ કરી જવાની શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટમાં…

Read More

ટોચના બ્રોકરેજ હાઉસે વિ.સં. 2080 માટે ભલામણ કરેલા શેર્સઃ RIL, ભારતી એરટેલ, TVS મોટર્સ ટોચની પસંદગી

વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ 5110 પોઇન્ટ સુધર્યો 24-10-2022 7-11-2013 GAIN GAIN% 59832 64942 5110 8.53% અમદાવાદ, 7 નવેમ્બરઃ વિક્રમ સંવત 2079 દરમિયાન સેન્સેક્સે 5110 પોઇન્ટનો સુધારો અત્યારસુધીમાં નોંધાવ્યો છે. સમગ્ર વર્ષ મેઇનબોર્ડ આઇપીઓ, એસએમઇ આઇપીઓ, જિયો પોલિટિકલ અને ક્રૂડ કરન્સી ક્રાઇસિસ વચ્ચે વિદાય લઇ રહ્યું છે. છતાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને વિવિધ…

Read More

દિવાળીના શુભ તહેવારોમાં સોનું ખરીદવું છે પણ બજેટ નથી? રૂ. 500ની નાની રકમથી પણ ડિજિટલ સોનું ખરીદી શકાય છે

અમદાવાદ, 7 નવેમ્બરઃ દિવાળીના શુભ તહેવારો, ગુરુપુષ્યામૃત યોગ, રવિ પુષ્યામૃત યોગમાં સોનું ખરીદો અને તહેવારો મનાવો…. ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતો વાંચીને વસવસો થાય કે, 10 ગ્રામ સોનું ખરીદી લઇએ પણ રૂ. 63000 જેટલું બજેટ તો હોવું જોઇએ ને..? શું તમારી પાસે બજેટ નથી અને સોનું ખરીદવું છે તો આ રહ્યા નાની નાની રકમથી…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ VBL, NYKAA, BHARAT FORG, EXIDE ખરીદો

અમદાવાદ, 7 નવેમ્બર VBL /CLSA: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1070 (પોઝિટિવ) VBL /જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1100 (પોઝિટિવ) સિટી / એક્સાઈડ: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 310 (પોઝિટિવ) HSBC/ ક્રોમ્પટન: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 330 (પોઝિટિવ) HSBC/ Emami: કંપની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19340- 19268, રેઝિસ્ટન્સઃ 19453- 19495, ઇન્ટ્રા-ડે વોચઃ બંધનબેન્ક, બજાજ ફીનસર્વ

અમદાવાદ, 7 નવેમ્બરઃ નિફ્ટી-50એ સપ્તાહની શરૂઆત સારી કરવા સાથે બે સપ્તાહની ટોચ નોંધાવી છે. એટલું જ નહિં, 19300 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી રેઝિસ્ટન્સનું ફર્સ્ટ લેવલ પણ ક્રોસ કર્યું છે. હવે 19400 અને ત્યારબાદ 19460 ક્રોસ થવા જરૂરી રહેશે. તે ક્રોસ થાય તો ઉપરમાં 19495 પોઇન્ટ સુધી જઇ શકે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેની 100 દિવસીય…

Read More

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધીને 2023માં 67% થઈ

મુંબઈ, 6 નવેમ્બરઃ ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું  અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. અગાઉ, નિવૃત્તિ મોટાભાગે પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરવા સાથે સંકળાયેલી હતી. સમય વિતવાની સાથે નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ છે. સ્વ-મૂલ્ય અને સ્વ-ઓળખ મેળવવા માટે આ સમયનો ઉપયોગ કરાય…

Read More