ઓટો સેક્ટરમાં રિકવરી અને તેજીના સંકેત, જાણો કયાં શેરમાં કેવો રહેશે ટ્રેન્ડ

Auto Stocks: અમદાવાદ, તા. 7 જૂનઃ પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) કટોકટીના કારણે આવેલી નાની અડચણ બાદ, જૂન 2026થી ડિમાન્ડ જોરશોરથી પાછી ફરી રહી છે. પરિણામે ઓટો સેક્ટરમાં પુનઃ માગ વધી છે.  કંપનીઓ દ્વારા ડીલરોને મોકલાતો માલ અને વાહન પોર્ટલ પર ગ્રાહકોનું રજીસ્ટ્રેશન બંને મજબૂત છે. Q1FY26માં 95% કરતાં વધુ માલ વેચાઈ ગયો છે. (રીટેલ-ટુ-ડિસ્પેચ રેશિયો)….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વની રેઝિસ્ટન્સ, વેલ્યૂ બાઇંગ વધવાનો આશાવાદ

અમદાવાદ, 6 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સેન્ટિમેન્ટ સપોર્ટેડ સુધારાની ચાલ ધીરે ધીરે વેગ પકડી રહી છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 24200ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે માર્કેટ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યું છે. RSI 57.65 પર છે, જે પોઝિટિવ  ગતિ દર્શાવે છે અને ખરીદીનો રસ વધી રહ્યો હોવાનું દર્શાવે છે અને વધુ ઉછાળાની શક્યતા છે. નિફ્ટી…

Read More

માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારો સંગીન સુધારાના મૂડમાં, નિફ્ટી માટે 24550 નેક્સ્ટ રેઝિસ્ટન્સ

GIFT NIFTY શુક્રવારે સવારે 24,400ની સપાટીને પાર કરી ગયો, જે 150થી વધુ પોઈન્ટનો ઉછાળો દર્શાવવા સાથે ભારતીય શેરબજારોમાં સંગીન સુધારાની શક્યતાનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, જો નિફ્ટી 24200 પોઇન્ટની મજબૂત રેઝિસ્ટન્સ ઉપર સળંગ 3 દિવસ સુધરીને બંધ રહે તો તેજીની ચાલને મજબૂતાઇ મળવા સાથે નિફ્ટી માટેના નેક્સ્ટ ટાર્ગેટ્સ 24400- 24500- 24700- 24800 હોવાનું…

Read More

જીવન વીમા કંપનીઓએ 10.19 લાખ મૃત્યુ દાવાઓમાંથી 9.97 લાખ દાવાઓમાં સમાધાન કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ જીવન વીમા કંપનીઓએ વર્ષ દરમિયાન 10.19 લાખ વ્યક્તિગત મૃત્યુ દાવાઓમાંથી 9.97 લાખ સમાધાન કર્યું, જેના પરિણામે સમગ્ર ઉદ્યોગમાં દાવા સમાધાનનો ગુણોત્તર 97.8% થયો. બીજા શબ્દોમાં કહીએ તો, મૃત્યુ દાવો દાખલ કર્યા પછી લગભગ 10 લાખ પરિવારોને વીમા ચુકવણીનો પ્રકાર મળ્યો છે. એજીઆસ ફેડરલ લાઇફ (1,130 દાવાઓનું સમાધાન), પીએનબી મેટલાઇફ (6,200) અને એક્સિસ…

Read More

સ્વીસ એગ્રીટેક અગ્રણી ઇનોટેરા AGની પેટાકંપની ઇનોટેરા લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ બીટુબી દૂધ ખરીદી પ્લેટફોર્મ ઇનોટેરા લિમિટેડે (જે અગાઉ મિલ્કલેન ડેરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 105.00 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો મિલ્કલેન હોલ્ડિંગ પીટી. લિમિટેડ અને મહાઇકો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા…

Read More

TMC ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ ભારતમાં અગ્રણી ટ્રાન્સફોર્મ ઉત્પાદક તથા વિવિધ પ્રકારના ટ્રાન્સફોર્મર અને વોલ્ટેજ ક્લાસમાં કાર્યરત ટીએમસી ટ્રાન્સફોર્મર્સ (ઇન્ડિયા) લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. હ્રદય નારાયણ આર. શુક્લા કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં રૂ. 550 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત…

Read More

Renfra એનર્જી ઇન્ડિયાએ રૂ. 400 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ તમિલનાડુમાં મુખ્યાલય ધરાવતી ઇન્ટિગ્રેટેડ સોલર અને વિન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર Renfra એનર્જી ઇન્ડિયા લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની મુખ્યત્વે કમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ (સીએન્ડઆઇ) ક્લાયન્ટ્સને સેવા પૂરી પાડે છે. DRHP મૂજબ પ્રસ્તાવિત IPO રૂ. 430 કરોડ સુધીના…

Read More

સ્વરા બેબીએ 1000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ બેબી ડાયપર, એડલ્ટ ડાયપર અને સેનિટરી નેપકિન સહિતની ડિસ્પોઝેબલ હાઇજિન પ્રોડક્ટ્સનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની સ્વરા બેબીએ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરના રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ તેમજ…

Read More