મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ લોંચ

મુંબઈ, 7 જૂન: મહિન્દ્રા ફાયનાન્સ અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ ફંડે ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ફંડ) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થીમમાં સામેલ કંપનીઓની ઈક્વિટી તથા ઈક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં મુખ્યત્વે રોકાણ કરવાનો છે. આ સ્કીમનો એનએફઓ 31મી મે 2024ના રોજ…

Read More

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કરાર કર્યા

અમદાવાદ, 7 જૂનઃ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ ટોરેન્ટ પોતાના ટ્રેડમાર્ક, કબવી (Kabvie) હેઠળ વોનોપ્રાઝનનું વેચાણ…

Read More

ICICI સિક્યોરિટીઝ ડિલિસ્ટિંગ કેસ પર ક્વોન્ટમ MFએ NCLTમાં ફરીયાદ કરી

અમદાવાદ, 7 જૂનઃ ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ICICI સિક્યોરિટીઝ સામે ચાલી રહેલા ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે. ડિલિસ્ટિંગ પર 100 લઘુમતી શેરધારકોના જૂથ દ્વારા ક્લાસ એક્શન દાવો દાખલ કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે માર્ચ 2024માં શેરધારકોની મીટિંગ દરમિયાન ICICI બેંક અને ICICI સિક્યોરિટીઝ (I-SEC) ના સૂચિત વિલીનીકરણ…

Read More

નિફ્ટીએ 23000ની સાયકોલોજિકલ સપાટી વટાવી

અમદાવાદ, 7 જૂનઃ એનડીએ સરકારની સ્થાપનાના સમાચારો વધુ મજબૂત બનવા સાથે ભારતીય શેરબજારોમાં સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે તેજીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. આ લખાય છે ત્યારે બપોરે 12.14 કલાક દરમિયાન સેન્સેક્સ 1381 પોઇન્ટના ઉછાળા સાથે 76470 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી385 પોઇનટના ઉછાળા સાથે 23200 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યા હતા.  RBIએ રેપો…

Read More

RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

Fund Houses Recommendations/ BROKERS CHOICE

અમદાવાદ, 7 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on Pidilite: Maintain Overweight on Company, raise target price at Rs 3300 (Positive) Nomura on Uno Minda: Maintain Buy on Company, raise target price…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22673- 22524 અને રેઝિસ્ટન્સ 22940- 23059 પોઇન્ટ

અમદાવાદ, 7 જૂનઃ સતત બીજા દિવસે પણ સુધારાની ચાલ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખી હતી. બંધ સમયે, સેન્સેક્સ 0.93 ટકા અથવા 692.27 પોઇન્ટ વધીને 75,074.51 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 0.89 ટકા અથવા 201 પોઇન્ટના વધારા સાથે 22,821.40 પર બંધ થયો હતો. વ્યાપક સૂચકાંકોમાં, BSE મિડકેપ 2.3 ટકા વધ્યો, અને BSE સ્મોલકેપમાં…

Read More

STOCKS IN NEWS: TCS, BAJAJHOUSING, WIPRO, RVNL, HUL, PIDILITE, TATASTEEL

અમદાવાદ, 7 જૂનઃ માસ્ટેક: કંપનીએ Nvidia AI સાથે icxPro પ્લેટફોર્મ રજૂ કર્યું મુથૂટ માઈક્રોફિન: કંપનીએ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI સાથે સહ-ધિરાણ કરાર કર્યો (POSITIVE) ડિક્સન ટેક: કંપનીએ સંભવિત સંયુક્ત સાહસ માટે HKC કોર્પ સાથે ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) વિપ્રો: કંપનીને યુએસ કોમ્યુનિકેશન કંપની દ્વારા $500 મિલિયન (રૂ. 4175 કરોડ)નો ઓર્ડર મળ્યો….

Read More