બેન્ક ઓફ બરોડાનો Q4 નફો 2.3% વધી રૂ. 4886 કરોડ, રૂ. 7.60 ડિવિડન્ડ

અમદાવાદ, 10 મેઃ બેંક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4,886 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4,775 કરોડના ચોખ્ખા નફાની તુલનામાં 2.3 ટકાનો સુધારો દર્શાવે છે. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) 2.92 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.79 ટકા હતી. બીજી તરફ, ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી NPA…

Read More

સિપ્લાનો Q4 નફો 78% વધી રૂ. 939 કરોડ

અમદાવાદ, 10 મેઃ સિપ્લાએ માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 939 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના રૂ. 525.6 કરોડની તુલનામાં 78 ટકાનો વધારો દર્શાવે છે. કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક રૂ. 6082 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 5,793.3 કરોડની સરખામણીએ 4 ટકા વધુ છે.  ઓપરેટિંગ સ્તરે,…

Read More

BSEની વાર્ષિક આવક 70% વધી, રૂ.15 ડિવિડન્ડ

અમદાવાદ, 10 મેઃ BSE લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂરા થયેલા વર્ષનાં ઑડિટેડ કૉન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં કુલ કોન્સોલિડેટેડ (કૉન્સોલિડેટેડ) આવક વાર્ષિક ધોરણે 70 ટકાના ઉછાળા સાથે 1618 કરોડ રૂપિયાના રેકૉર્ડ-સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2023માં BSE લિમિટેડની આવક 954 રૂપિયા કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2024માં BSE લિમિટેડનો ચોખ્ખો…

Read More

મેના 6 સેશન્સમાં FIIની વેચવાલી/ DIIની ખરીદી

DATE FII Rs Crores DII Rs Crores Date Net Sales Net Purchase Month till date -22,858.00 16,700.19 09-May -6,994.86 5,642.53 08-May -6,669.10 5,928.81 07-May -3,668.84 2,304.50 06-May -2,168.75 781.39 03-May -2,391.98 690.52 02-May -964.47 1,352.44 અમદાવાદ, 10 મેઃ ચાલુ મે માસ દરમિયાન FIIની રૂ. 22858 કરોડની નેટ વેચવાલી સામે DIIની રૂ. 16700.19 કરોડની નેટ વેચવાલી…

Read More

STOCKS IN NEWS: INFOSYS, TATA POWER, TATA STEEL, PAYTM, HDFC LIFE, INSURANCE COMPANIES

અમદાવાદ, 10 મેઃ ઈન્ફોસીસ: કંપની એબીબી એફઆઈએ ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ સાથે તેના સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર તરીકે ભાગીદાર છે (POSITIVE) ટાટા પાવર:કંપની આંતરિક ઉપાર્જન અને દેવું, CEO અને MD પ્રવીર સિંહા (NATURAL) દ્વારા રોકાણ માટે તેના રોકડ પ્રવાહને ભંડોળ આપવાની યોજના ધરાવે છે. ટાટા સ્ટીલ: કંપનીએ આર્મ ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયરમાં હિસ્સો વધારીને 98.61%…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21824- 21691, રેઝિસ્ટન્સ 22199, 22066

અમદાવાદ, 10 મેઃ નિફ્ટીએ 22200 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ગુમાવવા સાથે 22000નું સાયકોલોજિકલ લેવલ પણ તોડ્યું છે. જે તેની 100 દિવસીય એવરેજની નીચે દર્શાવે છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણીને ચાલવાની સલાહ માર્કેટ નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. નીચા સ્તરે 21750ની સપાટી સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી રહી. બેન્ચમાર્ક સેન્સેક્સ અને…

Read More

Fund Houses Recommendations: SBI, CYIENT, BPCL, SRF, HPCL, PNB, UBL

અમદાવાદ, 10 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on State Bank: Maintain Buy on Bank, raise target price at Rs 1000 versus Rs 825 (Positive) DAM on State Bank: Maintain Buy on Bank,…

Read More

Q4 FY24 EARNING CALENDAR: આરતી ઇન્ડસ્ટ્રીઝ, ABB, BOB, સીપલા, આયશર મોટર્સ, પોલિકેબ, ટાટા મોટર્સ

અમદાવાદ, 10 મેઃ આજે આરતી ઇન્ડસ્ટ્રીઝ, એબીબી, બેન્ક ઓફ બરોડા, સીપલા, આયશર મોટર્સ, પોલિકેબ, ટાટા મોટર્સ સહિત મહત્વની કંપનીઓના ચોથા ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો જાહેર થનારા છે. તે અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 10.05.2024: AARTIIND, ABB, BAJAJHIND, BANKBARODA, BANKINDIA, BIRLACABLE, CHOLAHLDNG, CIPLA, EICHERMOT,…

Read More