ITCની ફરી top-10 Mcap કંપની ક્લબમાં શામેલ

SBI અને ભારતી એરટેલને પાછળ પાડી ITC રૂ. 496,499.31 કરોડના માર્કેટ કેપ સાથે ફરી ટોપ-8 બની અમદાવાદ, 20 એપ્રિલઃ સિગારેટ-ટુ-હોટેલ્સ ગ્રૂપ ITCનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 21%થી વધુના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 4.96 લાખ કરોડની માર્કેટકેપ સાથે કંપની ફરી એકવાર દેશની ટોચની 8મી લિસ્ટેડ કંપની બની છે. BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 402.60ની…

Read More

Engineers India, TATASTEEL અને KOTAKBANK ખરીદવાની સલાહ, NIFTY OUTLOOK: SUPPORT 17577- 17535, RESISTANCE 17663- 17708

અમદાવાદઃ સાંકડી વઘઘટ અને ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સની સુસ્તી વચ્ચે ભારતીય શેરબજારો અનિર્ણાયક દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. જેમાં માર્કેટબ્રેડ્થ તો પોઝિટિવ છે. પરંતુ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી- ખરડાયેલું અને થોભો અને રાહ જૂઓની નીતિ વાળું બની રહ્યું છે. બુધવારે નિફ્ટી 41 પોઇન્ટના ઘટાડા સાથે 17619 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ રહી હતી….

Read More

સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે 159 પોઇન્ટનો ઘટાડો, IT, પાવર શેર્સમાં ગાબડાં

આઇટી- ટેકનો, પાવર ઇન્ડેક્સને બાદ કરતાં મોટાભાગના ઇન્ડેક્સમાં એક ટકાથી નીચી વોલેટિલિટી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ માર્કેટનો અંડરટોન હજી પણ નેગેટિવ હોવાના સંકેતો અમદાવાદ, 19 એપ્રિલઃ સળંગ સુધારાની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે પણ વેચવાલીના પ્રેશર અને સેક્ટર સ્પેસિફિક ઘટાડાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ 159 પોઇન્ટ તૂટી 59,567.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17591- 17523, RESISTANCE 17748- 17835: ONGC અને સિમેન્સમાં નેગેટિવ ટોન, ભારતી એરટેલ ખરીદવાની સલાહ, એપોલો ટાયર લાંબી રેસ માટે સજ્જ

અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં ફંગોળાઇ રહ્યા છે. મંગળવારે પણ નિફ્ટીએ છેલ્લે 47 પોઇન્ટનો લોસ નોંધાવીને 17660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200- ડે એસએમએ આસપાસ સપોર્ટ મેળવવો રહ્યો. તેનાથી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17566- 17426, RESISTANCE 17855- 18004

હવેલ્સ, બેન્ક ઓફ બરોડામાં ટૂંકાગાળામાં સુધારાની ચાલના સંકેત અમદાવાદઃ સોમવારે સ્થિર શરૂઆત બાદ નિફ્ટીમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થવા સાથે એક તબક્કે 17574 પોઇન્ટ સુધી ઘટી છેલ્લે 121 પોઇન્ટના ઘટાડા સાથે 17707 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેચરલથી પ્રોફીટ બુકીંગના રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ફરી એકવાર 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

એસ્કોર્ટ્સ, પાવરગ્રીડ અને કોલ ઇન્ડિયા ઉપર રાખો વોચ, NIFTY OUTLOOK: SUPPORT 17758- 17687, RESISTANCE 17870- 17912

અમદાવાદ 17 એપ્રિલઃ મિનિ વેકેશન મોડમાંથી માર્કેટ બહાર આવીને સોમવારે કેવું ખૂલશે તેની ઉપર ઇન્ડિયન- વર્લ્ડ ઇકોનોમિ, માર્કેટ્સ તેમજ એફપીઆઇના મૂડ ઉપર મોટો આધાર રહેતો હોય છે. ગત શુક્રવારે 16 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ 17828 પોઇન્ટની સપાટીએ ઓવરઓલ ફ્લેટ માર્કેટબ્રેડ્થ સાથે બંધ આપ્યું હતું. આઇટી મેજર્સ ઇન્ફોસિસ અને ટીસીએસના નિરાશાજનક પરીણામોના પગલે સોમવારે ગેપડાઉન ખુલવા…

Read More

IT શેર્સે બાજી બગાડી છતાં સેન્સેક્સમાં 38ના સુધારા સાથે તેજીની આગેકૂચ

અમદાવાદઃ 13 એપ્રિલઃ ઇન્ફોસિસના પરીણામ પૂર્વે માર્કેટને આભાસ આવી ગયો હતો કે ઇન્ફોસિસના ત્રિમાસિક પરીણામ નબળા આવી શકે છે. તેના પગલે આઇટી મેજર શેર્સમાં ઘટાડાની ચાલ રહેતાં સેન્સેક્સની એકધારી તેજીની ચાલમાં એક તબક્કે રૂકાવટ આવી ગઇ હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના કારણે સેન્સેક્સે 38 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. 29 પોઇન્ટના ગેપડાઉન ઓપનિંગ બાદ ઘટાડામાં એક…

Read More