લાર્જકેપ્સમાં બાસ્કેટ બાઇંગ શરૂઃ હવે પ્રત્યેક ઘટાડે ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી ધરાવતાં શેર્સ ખરીદવાની તક

1035 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15500 પોઇન્ટ ક્રોસ ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થઇ રહ્યા છે. નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટીથી શરૂ કરેલી રાહત રેલી તેમજ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી અને ઓટો શેર્સ ધીરે ધીરે સુધરી રહ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટમાં પ્રત્યેક ઘટાડે તેઓની ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત અને ફેન્સી…

Read More

માર્કેટબ્રેડ્થ અને મુખ્ય સેક્ટોરલ્સ નેગેટિવ છતાં ટ્રેન્ડ પોઝિટિવ

છ દિવસની સળંગ મંદી બાદ સેન્સેક્સ 287 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15350 પોઇન્ટ સળંગ છ દિવસની મંદીમાં 3960 પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યા બાદ બીએસઇ સેન્સેક્સમાં આજે 287.42 પોઇન્ટનો સુધારો નોંધાવા સાથે સેન્સેક્સ 51597.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 56.65 પોઇન્ટના સુધારા સાથે 15350.15 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એક તબક્કે ઘટાડામાં 15191.10…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ 2022માં 19996 ફરિયાદોનો નિકાલ કર્યો

શૂન્ય પેન્ડિંગ ફરિયાદો સાથે 27 ફંડ હાઉસ મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ 2022માં રોકાણકારોની વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું. પરિણામે, ઉદ્યોગે નાણાકીય વર્ષ 2021ની સરખામણીમાં ઓછી પડતર ફરિયાદો સાથે વર્ષ બંધ કર્યું છે. AMFI ડેટા દર્શાવે છે કે જ્યારે રોકાણકારોએ નાણાકીય વર્ષ 2022 માં મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે 19,996 ફરિયાદો નોંધાવી હતી, ત્યારે ઉદ્યોગે વર્ષ દરમિયાન કુલ…

Read More

સેન્સેક્સ પેકની 30માંથી તળિયે બેઠેલી 13 સ્ક્રીપ્સના લેખાં- જોખાં

શાણા રોકાણકારોએ આ વખતે માર્કેટ ખરાબ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનું મહત્વ સમજીને શાનમાં સમજાવી દીધું છે કે, હવે અમે પરિપક્વ થઇ ગયા છીએ માર્કેટ ટર્નઅરાઉન્ડ થાય ત્યારે સેન્સેક્સપેકના કયા શેર્સ ઉપર આપશો વિશેષ ધ્યાન સેન્સેક્સે શુક્રવારે 51000નો સાથ છોડી દેવા સાથે સેન્સેક્સ પેકની 13 સ્ક્રીપ્સ પણ 52 52 Weekની નીચી સપાટીએ સ્પર્શી ગઇ છે….

Read More

6 સેક્ટોરલ્સની વર્ષના તળિયે પહોંચેલી સ્ક્રીપ્સમાં કેવી રાખશો સ્ટ્રેટેજી

ઓલટાઇમ હાઇ અને વર્ષના તળિયે રમતી ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત સ્ક્રીપ્સ ઉપર આપો ધ્યાન સેન્સેક્સ, મિડકેપ, મેટલ, આઇટી, ટેકનોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનાન્સ અને હેલ્થકેર ઇન્ડેક્સ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા છે. તેની સાથે સાથે સંબંધિત ઇન્ડેક્સ આધારીત કેટલીક સ્ક્રીપ્સ પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તેમજ માર્કેટ ઇફેક્ટના કારણે અકારણ ઘટેલી/વધેલી જોવા મળી છે. ખાસ કરીને વર્ષના તળિયે…

Read More

સેન્સેક્સ પેકની 30માંથી 8 સ્ક્રીપ્સ પહોંચી વર્ષના તળિયે

ગુરુવારે વેચવાલીના વાવાઝોડા વચ્ચે સેન્સેક્સ પેકની 30 પૈકી 8 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેસી ગઇ ગતી. તેમાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, તાતા સ્ટીલ, તાતા કેમિ., અલ્ટ્રાટેક અને વીપ્રો જેવી ધૂરંધર કંપનીઓનો સમાવેશ થાય છે. તે જ રીતે આજે 52 વીકના તળિયે બેઠેલા સેક્ટોરલ્સની પણ કેટલી કંપનીઓ વર્ષના તળિયે બેઠી છે તેનું લિસ્ટ પણ…

Read More

મિરર ઇમેજ!:નિફ્ટી માટે 15હજાર, સેન્સેક્સ માટે 51હજાર મુખ્ય આધાર

સેન્સેક્સઃ 19 ઓક્ટોબર-2021ની 62245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 10749 પોઇન્ટ (21 ટકા)નું જંગી ગાબડું નિફ્ટીઃ 19 ઓક્ટોબર-21ની 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 3244 પોઇન્ટ (21 ટકા)નો જંગી કડાકો BSE Mcap: 17 જાન્યુઆરીના રોજની 280.02 લાખ કરોડની સપાટીથી રૂ. 50.81 લાખ કરોડનું ધોવાણ જગત જમાદારીની છાપ ધરાવતાં અમેરીકાએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોને ડારો દીધો છે. 41…

Read More

BREAKING NEWS……………………………….. INTRADAY:: NIFTY BREAKS 15400 POINTS PCYCHOLOGYCAL LEVEL, SENSEX 52 WEEK LOW AT 51523

નિફ્ટી-50એ આજે 15400 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી તોડવા સાથે નીચામાં 15369 પોઇન્ટની વર્ષની તળિયાની સપાટી નોંધાવી છે. સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે 51523.92 પોઇન્ટની સપાટીએ 800 પોઇન્ટ માઇનસ મૂકાતો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો હવે નિફ્ટીમાં 15000 અને 14900 પોઇન્ટની શક્યતા જોઇ રહ્યા છે.

Read More