અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ફેડ વ્યાજદર, હિન્ડનબર્ગનો વધુ એક અહેવાલ, અમેરીકાની બેડ બેન્ક્સ, સહિતના સંખ્યાબંધ નકારાત્મક કારણો માર્કેટને મૂંઝવી રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો હવે નિફ્ટી માટે 17500ની સપાટી પણ ક્રોસ થઇ શકતી નથી. નીચામાં 16900 તૂટે તો માર્કેટમાં ખરાબી વધી શકે છે. ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર પોઝિટિવ ક્રોસ ઓવરની સ્થિતિ શૂટીંગ સ્ટાર પેટર્ન સહિતના ઇન્ડિકેટર્સ છતાં માર્કેટમાં સિગ્નલ્સ સેલના મળી રહ્યા છે.

NIFTY17077BANK NIFTY39617IN FOCUS
S117013S139379beml (b) 
S216949S239141INDIA CEM (B)
R117173R140028APOLLO TYRE (S)
R217269R240439TATA CHEM (B)

BANK NIFTY OUTLOOK: SUPORT 39379- 39141, RESISITANCE 40028- 40439

ગુરુવારે બેન્ક નિફ્ટીએ 40202 પોઇન્ટથી ઘટાડાની શરૂઆતમાં અંતે 382 પોઇન્ટના ઘટાડા સાથે 39167 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટીએ 39800 પોઇન્ટની સપાટી વાયોલેટ કરવા સાથે 200 ડે એસએમએ નીચે બંધ આપ્યું છે. તે જોતાં માર્કેટમાં સ્થિતિ સ્થિરથી ઘટાડા તરફી રહેવાની શક્યતા વિશેષ જણાય છે.

STOCK IN FOCUS

BEML (CMP 1,248)

We expect its EBITDA margin at 6-7% over FY22-FY25E. Considering strong opportunities across segments, healthy earnings growth and margin expansion, we have our BUY rating on the stock with a Target Price of Rs2,100.

Intraday Picks

INDIACEM (PREVIOUS CLOSE: RS180) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs176-178 for the target of Rs185 with a strict stop loss of Rs174.

APOLLOTYRE (PREVIOUS CLOSE: 310) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs313- 316 for the target of Rs303 with a strict stop loss of Rs319.

TATACHEM (PREVIOUS CLOSE: 968) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs960- 965 for the target of Rs985 with a strict stop loss of Rs953

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)