નિફ્ટી માટે 16480- 16500 પોઇન્ટ રેઝિસ્ટન્સ લેવલ્સ

મંગળવારે સેન્સેક્સમાં 1345 પોઇન્ટ બાઉન્સબેક, નિફ્ટી 16200 ક્રોસ નિફ્ટીએ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવા સાથે ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર દોજી પેટર્ન તા. 16મીએ રચાઇ હતી. જે માર્કેટ માઇન્ડનો સંકેત આપે છે કે, નિફ્ટીએ સપોર્ટ જાળવી રાખવા સાથે રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી છે. રેઝિસ્ટન્સ 16480- 16500 સપોર્ટ 16100- 16000 તમામ સેક્ટોરલ્સમાં સંગીન સુધારાની ચાલ સતત બીજાં…

Read More

નિફ્ટીની મંગળવારની રેન્જઃ 15950 રેઝિસ્ટન્સ, 15750 સપોર્ટ

તેજીવાળાઓ માટેઃ 15950 મહત્વની રેઝિસ્ટન્સ, કૂદાવે તો 16000- 16100 મંદીવાળાઓ માટેઃ 15750 મહત્વની ટેકાની સપાટી તૂટે તો 15700- 15600 સપ્તાહની શરૂઆતઃ સેન્સેક્સમાં 180 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 15800 ક્રોસ નિફ્ટીમાં ટેકનિકલી દોજી કેન્ડલ, 15735 તૂટે તો માર્કેટ ફરી નરમ થવાની દહેશત સળંગ મંદીની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત 180 પોઇન્ટની રાહત રેલી સાથે…

Read More

સેન્સેક્સ 52261 અને નિફ્ટી 16671ની સપાટી જાળવે તે જરૂરી

કેવી રહેશે બજારની ચાલ આગામી સપ્તાહે….. સેન્સેક્સ 52794 પોઇન્ટ અને નિફ્ટી 15671.45 પોઇન્ટની માર્ચ-2022માં બનાવેલી બોટમ તોડે તો કરેક્શન ઘેરું બનવા સાથે મંદીની ચાલ શરૂ થઇ શકે છે. તો પછી નવી ખરીદી માટે રાહ જોવી સલાહભરી ગણાય. પરંતુ જો આ લેવલને ટચ કરી ટર્ન અરાઉન્ડ થાય તો માર્કેટ ફરી સુધારાની નવી ચાલ માટે તૈયાર થઇ…

Read More

RIL એક વર્ષમાં રૂ. 2930 સુધી જઇ શકેઃ ફન્ડામેન્ટલ્સ SMCની નજરે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લો બંધઃ 2428 ટાર્ગેટઃ 2930 ટાઇમ ફ્રેમઃ 12 માસ વેલ્યૂ પેરા મીટર્સ ફેસ વેલ્યૂ રૂ. 10 52 વીક હાઇ/લો 2855/1906 ઇપીએસ રૂ. 86.35 પીઇ રેશિયો 28.12 પ્રાઇસ/BV રેશિયો 2.11 ડિવિડન્ડ યિલ્ડ 0.33 કંપનીએ આગલાં ક્વાર્ટરની સરખામણીએ પેટ્રો કેમિકલ્સ અને રિટેલ તેમજ ડિજિટલ સેગ્મેન્ટમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. 4QFY-2022 દરમિયાન, વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન…

Read More

નિફ્ટી માટે 15700 સપોર્ટ અને 15900 રેઝિસ્ટન્સ લેવલ્સ

માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ પરંતુ માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત નિફ્ટીના વિકલી ચાર્ટ ઉપર શાર્પ પ્રાઇસ કરેક્શન પછી બેરિશ કેન્ડલ રચાયેલી છે એટલુંજ નહિં, ઘણાં લાંબા સમય પછી 16000ની નીચે બંધ આપ્યું છે. તે જોતાં ટ્રેડર્સ અને શોર્ટટર્મ ઇન્વેસ્ટર્સે 15900 પોઇન્ટની સપાટીને મજબૂત પ્રતિકારક (રેઝિસ્ટન્સ) તરીકે તેમજ 15900 પોઇન્ટ ઉપર ટ્રેન્ડ રિવર્સલ તરીકે ધ્યાનમાં રાખવી. ત્યારબાદના…

Read More

રોકાણકારોની મૂડીમાં રૂ. 26 લાખ કરોડનું ધોવાણ, નિફ્ટી માટે 16400 રેઝિસ્ટન્સ- 15400 મહત્વનો સપોર્ટ

માર્કેટમાં સતત વેચવાલીનું સાર્વત્રિક પ્રેશર નોઁધાયું છે. વૈશ્વિક શેરબજારોની સાથે સાથે નિફ્ટીમાં પણ શોર્ટટર્મ સેન્ટિમેન્ટ નબળું જણાય છે. ઉપરમાં 16400 પોઇન્ટની સપાટી હવે મહત્વની રેઝિસ્ટન્સ ગણાશે. હાલ મોટા બાઉન્સબેકની આશા ઠગારી નીવડી શકે છે. મિડિયમ ટર્મ ટ્રેન્ડમાં સપોર્ટ લેવલ 15400 ગણાવી શકાય. તે તૂટે તો માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી પ્રતિકૂળ અસર પડવાની શક્યતા નકારી શકાય…

Read More

Guj. Gas,SRF અને Navin Fluoએ રોકાણકારોને કર્યા માલામાલ

જાણો હવે આગળ કેવી રહી શકે છે તેની ચાલ ….. બુધવારે Gujarat Gas, SRF અને Navin Fluorine Internationalમાં જોરદાર એક્શન જોવા મળી હતી. ધારાણા કરતાં વિપરીત રીતે થયેલા કાલે આ સ્ટૉક ફ્યૂચર અને ઑપ્શન સેગમેન્ટના ટૉપ 5 ગેઇનર્સની યાદીમાં રહ્યા હતા. વિવિધ બ્રોકરેજ હાઉસના એનાલિસિસ અનુસાર આ ત્રણ સ્ક્રીપ્સમાં રોકાણકારોએ કેવી વ્યૂહ રચના અપનાવી શકાય…

Read More

IRCTC: શેર્સમાં ખરીદીથી દૂર રહેવા બ્રોકરેજ હાઉસની સલાહ

IRCTC ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર્સ ઓક્ટબર 2021માં રૂ. 1280ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ઘટી રૂ. 675 આસપાસ રમી રહ્યા હોવાથી ઊંચા મથાળે ભરાયેલા તેમજ નવી ખરીદી માટે રાહ જોઇને બેસી રહેલા રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી મળી રહેલી સલાહ અનુસાર આ શેરમાં નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે….

Read More