નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More

નિફ્ટીએ 16300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી

પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક…

Read More

આ દસ શેર્સમાં દમ ઘટી રહ્યો છેઃ વિદેશી બ્રોકર્સ

એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર. ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા…

Read More

વિદેશી રોકાણકારોનો ઈક્વિટી બજારોમાં હિસ્સો ઘટી 20 ટકા

બે વર્ષ સતત લેવાલ બાદ 2021-22માં મોટાપાયે વેચવાલી કરી ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી ફંડ્સની માલિકી માર્ચમાં ઘટી 19.5 થઈ છે. એનએસઈ500 કંપનીઓની વેલ્યૂ 619 અબજ ડોલર થવા સાથે વિદેશી ફંડ્સની માલિકી પ્રિ-કોવિડ સ્તરથી ઘટી છે. એફપીઆઈનો હિસ્સો માર્ચ 2022માં 19.5 ટકાના ઘટાડા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યો છે. અગાઉ માર્ચ,2019માં 19.3 ટકા હતો. વાર્ષિક ધોરણે…

Read More

કેમ્પસ એક્ટિવેર બમ્પર પ્રિમિયમે થયો લિસ્ટેડ

હાઇ- લો એટ એ ગ્લાન્સ ઇશ્યૂ પ્રાઇસ 292 ખુલ્યો 355 વધી 417.70 ઘટી 336.80 બંધ 378.60 પ્રિમિયમ 86.60 કેમ્પસ એક્ટિવેરનો આઇપીઓ રૂ. 292ની ઇશ્યૂ પ્રાઇસ સામે આજે રૂ.355ના મથાળે ખુલ્યા બાદ રૂ. 417.70નું દિવસ દરમિયાનનું ટોપ બનાવી નીચામાં રૂ. 336.80 થઇ છેલ્લે રૂ. 378.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 86.60 એટલેકે…

Read More

સેલ ઇન મે એન્ડ ગો અવે! મેમાં – 2505 સેન્સેક્સ

નિફ્ટીએ ગુમાવી મહત્વની 16400 પોઇન્ટની ટેકાની સપાટી મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ જોવા મળ્યાં જંગી ધોવાણ ફોરેન સ્ટોક એક્સચેન્જિસ માટે ખાસ કરીને યુએસ માર્કેટ માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુક કરો અને વેકેશન માણો. જોકે, ભારતીય શેરબજારોને આ કહેવત સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહિં હોવા…

Read More

નિફ્ટી માટે 16200- 16000 સપોર્ટ અને 16500- 16700 રેઝિસ્ટન્સ

મે મહિનાની શરૂઆત SGXની નબળી થઈ હતી. જો કે, તે દિવસે નીચા સ્તરે કેટલીક ખરીદી જોઈ હતી જેણે નિફ્ટીમાં મોટા ભાગના નુકસાનને 17000ની ઉપર બંધ કરવામાં મદદ કરી હતી. બુધવારે નિફ્ટીએ 17100 પોઇન્ટની આસપાસ સુસ્ત ટોન સાથે શરૂઆત કરી હતી. જોકે, પાછળથી આરબીઆઈ દ્વારા આશ્ચર્યજનક રીતે રેપોરેટમાં વધારો કરાતાં ભારતીય શેરબજારોમાં નિરાશા ફેલાઇ હતી. જેના…

Read More

નિફ્ટીએ મહત્વની 16400ની સપાટી જાળવી

વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા કડક નીતિ તથા ક્રૂડની ફરી ઝડપી તેજીથી વૈશ્વિક બજારો તૂટ્યાં સેન્સેક્સ 867 તૂટી 55000 નીચે, સાપ્તાહિક 2225નો કડાકો નિફ્ટીએ 16400 પોઇન્ટની સપાટી જાળવી હોવા છતાં માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ નિફ્ટીએ શુક્રવારે 16400 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જાળવી રાખી હતી. પરંતુ અંડરટોન સાવચેતી સાથે નરમાઇનો હોવાનું જણાય છે. તે જોતાં રોકાણકારો, ટ્રેડર્સ અને…

Read More