BROKERS CHOICE: BUY INDUSIND BANK, SAMVARDHAN, SELL TCS

અમદાવાદ, 13 જુલાઇ સંવર્ધન પર જેફરી: કંપની પર ખરીદવા માટે અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ 115 (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક પર MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1725 (પોઝિટિવ) બર્નસ્ટીન TCS પર: કંપની પર ઘટાડો જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3650 (નેચરલ) જેપી મોર્ગન TCS પર: કંપની પર ઓછું વેઇટેજ જાળવી રાખો,…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 19328- 19272, RESISTANCE 19474- 19564: INTRADAY BUY SAIL

અમદાવાદ, 13 જુલાઇઃ બુધવારે ફરી એકવાર નિફ્ટીએ 19500 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળતા મેળવી છે. ઓવરબોટ કન્ડિશનમાં પ્રોફીટ બુકિંગ સ્વાભાવિક છે. ટેકનિકલી આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચે ટ્રેડ થઇ રહી છે. માર્કેટ 150 પોઇન્ટની સાંકડી રેન્જમાં ટ્રેડ થઇ રહ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ સેટ થતાં થોડો સમય લાગી શકે છે. જો ઉપરમાં…

Read More

Q1 Results:  HCL Techનો નફો 8% વધી રૂ. 3534 કરોડ, રૂ. 10 ડિવિડન્ડ

મુંબઈ, 12 જુલાઇઃ HCL ટેક્નોલોજિસે જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે (YoY)  8% વધીને રૂ. 3,534 કરોડ નોંધ્યો છે. કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 26,296 કરોડ થઈ હતી અને તે અંદાજિત રૂ. 26,810 કરોડથી પણ થોડી ઓછી હતી. બોર્ડે શેર દીઠ રૂ. 10ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટે…

Read More

ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાયો

અમદાવાદ, 12 જુલાઇઃ ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાઇ ગયો હતો. કુલ 4.73 ગણો ભરાયેલા આઇપીઓમાં ક્યૂઆઇબી પોર્શન 0.04 ગણો, એનઆઇઆઇ 8.25 ગણો ભરાયો હતો. એમ્પ્લોઇઝ ક્વોટા પણ 2.73 ગણો ભરાયો હતો. સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ કેટેગરી ગણો ભરાયો ક્યૂઆઇબી 0.04 એનઆઇઆઇ 8.25 રિટેલ 13.75 એમ્પલોઇ 2.73 કુલ 4.73

Read More

MCX: સોનુ, ક્રૂડ તેલના વાયદામાં સંકડાઈ ગયેલી વધઘટ

મુંબઈ, 12 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 35,303 સોદાઓમાં રૂ.3,188.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,915 અને નીચામાં રૂ.58,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 ઘટી રૂ.58,745ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More

મિરે એસેટે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ, 12 જુલાઈઃ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ આ સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી…

Read More

Q1 Results: TCSનો નફો 17% વધી રૂ. 11074 કરોડ, રૂ.9 ડિવિડન્ડ

ટેક્નોલોજી ખર્ચમાં મંદીના સંકેતોના કારણે BFSI વર્ટિકલ 3% વધ્યુ ટેલિકોમ્યુનિકેશન્સ, રિટેલ અને ટેક્નોલોજી સર્વિસ સેગમેન્ટમાં ગ્રોથ 0.5થી 5.3 ટકા રહ્યો લાઇફસાયન્સ અને હેલ્થકેર, અને મેન્યુફેક્ચરિંગમાં અનુક્રમે 10% અને 9.4%નો ગ્રોથ ઉત્તર અમેરિકામાં 5% અને કોન્ટિનેંટલ યુરોપમાં 3.4% વૃદ્ધિ જોવા મળી યુકેના બજારમાં મજબૂત 16% વૃદ્ધિ જોવા મળી હતી મધ્ય પૂર્વ, આફ્રિકા અને ભારત બજારોએ ડબલ…

Read More

અદાણી ટ્રાન્સમિશનને એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટે પિકોક એવોર્ડ

અમદાવાદ, ૧૨ જૂલાઇ: અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA) જીત્યો છે. પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને ક્લાયમેટ ચેન્જને આવરી લેતા એક મૂલ્યાંકન જૂથેે આ વર્ષે ૫૨૦ અરજીઓનું મૂલ્યાંકન કર્યું હતું. અદાણી…

Read More