સેન્કો ગોલ્ડનો IPO 4 જુલાઇથી 6 જુલાઇએ યોજાશેઃ પ્રાઇસબેન્ડ રૂ.301-317
ઇશ્યૂ ખૂલશે 4 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 6 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ 301-317 લોટ સાઇઝ 47 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 405 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 1 જુલાઇ: 1994માં સ્થાપિત અને સમગ્ર ભારતમાં જ્વેલરી રિટેલર તરીકે કામગીરી કરી રહેલી સેન્કો ગોલ્ડ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 301-317ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ…
