PKH વેન્ચર્સ નો રૂ. 379 કરોડનો IPO 30 જૂને, પ્રાઇસબેન્ડ રૂ. 140-148
ઇશ્યૂ ખૂલશે 30 જૂન ઇશ્યૂ બંધ થશે 4 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 140-148 લોટસસાઇઝ 100 શેર્સ Lot Size 100 Shares ઇશ્યૂ સાઇઝ 25,632,000 shares ઇશ્યૂ સાઇઝધ ₹379.00 Cr લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 28 જૂનઃ પ્રવિણ કુમાર અગ્રવાલ દ્વારા વર્ષ 2000માં સ્થાપિત PKH વેન્ચર્સ લિમિટેડ ઇક્વિટી શેર દીઠ Rs 140થી Rs 148ની પ્રાઇસ…
