મુકેશ અંબાણીની Jio Financial Servicesનો IPO આ વર્ષે આવી શકે છે!
અમદાવાદ, 30 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આ વર્ષે તેના ડિજિટલ નાણાકીય સેવાઓ ધરાવતી કંપની Jio Financial Servicesને ઓક્ટોબર સુધીમાં લિસ્ટેડ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ બાબતથી જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ગ્રૂપમાં તૈયારીઓ ચાલી રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું બિઝનેસ ગ્રૂપ Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિસ્ટિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા…
