Punjab And Sind bankનો વાર્ષિક નફો 32% વધ્યો

અમદાવાદ, 2 મેઃ પંજાબ એન્ડ સિંધ બેન્કે 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ અને ચોથા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. બેન્કનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 32.08 ટકા વધી રૂ. 457 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 346 કરોડ હતો. જ્યારે ઓપરેટિંગ નફો 69.09 ટકા વધ્યો છે. બેન્કની નોન ઈન્ટરેસ્ટ ઈનકમ માર્ચ ત્રિમાસિક-22માં…

Read More

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 72% વધ્યો, અદાણી ટોટલનો નફો 21% વધ્યો

અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 ટકા વધી રૂ. 3192 કરોડ નોંધાયો છે. વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે. કંપનીએ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો…

Read More

2022-23માં બોન્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 8.31 લાખ કરોડએકત્રિત કરાયા

અમદાવાદ, 2 મેઃ નાણાકીય વર્ષ 2022-23માં ₹8,30,532 કરોડના પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે કોર્પોરેટ બોન્ડ દ્વારા ઓલ ટાઈમ હાઈ ફંડ મોબિલાઈઝેશન જોવા મળ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 31 ટકાનો મોટો વધારો દર્શાવે છે. primedatabase.comના આંકડાઓ મુજબ પ્રાઇમરી માર્કેટમાંથી 855 કંપનીઓ દ્વારા આ ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આવા સોદા, લિસ્ટેડ અને અનલિસ્ટેડ, જેમાં 365 દિવસથી ઉપરનો…

Read More

200 વર્ષમાં ખાણોમાંથી આશરે 86 ટકા સોનું ખોદી નાંખ્યું!!!

અમદાવાદ, 2 મેઃ હજારો વર્ષોથી મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જેના કારણે છેલ્લા 200 વર્ષોમાં પૃથ્વીના પેટાળમાં રહેલા સોનાના કુલ જથ્થામાંથી આશરે 86 ટકા સોનું ખાણોમાંથી બહાર કાઢી ચૂક્યા છીએ. તે જોતાં હવે માત્ર 14 ટકા સોનું જ ખાણોમાં બચ્યું હોવાનો એક અંદાજ સેવાય છે. હજારો વર્ષોથી ખાણોમાંથી સોનું…

Read More

Q4FY23 EARNING CALENDAR: અંબુજા સિમેન્ટ, તાતા સ્ટીલના પરીણામો આજે

અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ અને તાતા સ્ટીલના પરીણામો આજે જાહેર થશે તે ઉપરાંત આજે ડીસીએમ શ્રીરામ, હોમફર્સ્ટ, મોલ્ડટેક, ન્યૂજેન, પીએસબી, સાસ્કેન, યુકો બેન્ક અને વીબીએલ સહિતની કંપનીઓના પરીણામો પણ જાહેર થઇ રહ્યા છે. AMBUJACEM, ASTEC, ATGL, CIGNITI, DCMSHRIRAM, HOMEFIRST, KEI, MOLDTEK, NEWGEN, PSB, SASKEN, SPANDANA, TATASTEEL, UCOBANK, VBL AMBUJA YoY Revenue expected at Rs…

Read More

BEML, લાલપેથ લેબ, મુથુટ ફાઇનાન્સ, LICHF ખરીદવાની સલાહઃ NIFTY OUTLOOK: SUPPORT 17937- 17809, RESISTANCE 18141- 18217

અમદાવાદ, 2 મેઃ શુક્રવારે નિફ્ટી-50એ શરૂઆતી ઘટાડા બાદ શરૂ થયેલી રાહત રેલીમાં ઇન્ટ્રા-ડે 18089 પોઇન્ટની હાઇ સપાટી નોંધાવ્યા બાદ 150 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ આપ્યું છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. વેલ્યૂ બાઇંગ વોલ્યૂમ્સ વધી રહ્યા છે. તે જોતાં ટેકનિકલી નિફ્ટી માટે હવે…

Read More

GHCLનો ચોથા ત્રિમાસિકગાળામાં નફો 25 ટકા વધ્યો

અમદાવાદ, 1 મે: કેમિકલ કંપની GHCLએ શનિવારે નાણાકીય વર્ષ 2022-2023ના ચોથા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર ચોખ્ખી આવક 8% વધીને રૂ. 1,141 કરોડ થઈ ગઈ છે, જે 31 માર્ચ, 2022ના રોજ પૂરાં થયેલાં તદનુરૂપ ત્રિમાસિકગાળામાં રૂ. 1,058 કરોડ હતી. ઇબીઆઇડીટીએ 10% વધીને રૂ. 370 કરોડ થઈ ગઈ છે, જે ગત…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સનો રાઈટ્સ ઈશ્યૂ 1.21 ગણો ભરાયો

મુંબઈ, 28 એપ્રિલ: PNB હાઉસિંગ ફાઈનાન્સનો રૂ. 2,493.76 કરોડ સુધીના રાઇટ્સ શેર્સ માટેનો રાઇટ્સ ઇશ્યૂ 1.21 ગણો ભરાવા સાથે તકા. 27 એપ્રિલના રોજ બંધ થયો છે. આ અંગે PNB હાઉસિંગ ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિરીશ કૌસગીએ કહ્યું, કે રાઇટ્સ ઇક્વિટી શેર્સની ફાળવણી 4 મે, 2023ના રોજ અથવા તેની આસપાસ થશે. રાઈટ્સ ઇક્વિટી…

Read More