પ્રાઈમરી માર્કેટમાં રુશીલ ડેકોર, સોમ ડિસ્ટિલરીઝ અને જીઆઇ એન્જિનિયરિંગના રાઇટ્સ ઇશ્યૂનું આગમન

અમદાવાદ, 7 મેઃ પ્રાઇમરી માર્કેટમાં રાઇટ્સ ઇશ્યૂ સેગ્મેન્ટમાં 5 રાઇટ્સ ઇશ્યૂઓનું આગમન નોંધાયું છે. તે પૈકી રુશીલ ડેકોર, સોમ ડિસ્ટિલરીઝ અને જીઆઇ એન્જિનિયરિંગના રાઇટ્સ ઇશ્યૂમાં ધ્યાન આપવાની માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. કરન્ટ રાઇટ્સ ઇશ્યૂઝ એટ એ ગ્લાન્સ Company Open  Close Record Date Issue price Issue Size (Rs Cr) CMP of Share Renunciation of…

Read More

એસએમઇ બોર્ડ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ તા. 10 મેએ ખુલશે

અમદાવાદ, 7 મેઃ એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે ઓરો ઇમ્પેક્સનો આઇપીઓ તા. 10 મે એ ખુલી તા. 12 મેના રોજ બંધ થઇ રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 74-78ની પ્રાઇસ બેન્ડ સાથે શેર્સ ઓફર કરી રહી છે. તેની લોટ સાઇઝ રૂ. 1600 શેર્સની રહેશે અને ઇશ્યૂ એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે….

Read More

મેઇનબોર્ડ ઉપર નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ REITનો ઇશ્યૂ તા. 9 મેએ ખુલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 95-100

અમદાવાદ, 7 મેઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે Nexus Select Trust REITનો આઇપીઓ અને એસએમઇ પ્લેટફોર્મ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ યોજાશે. કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મેઇનબોર્ડ ખાતે છ આઇપીઓ લિસ્ટેડ થયા છે તે પૈકી ગ્લોબલ સરફેસના આઇપીઓમાં 55 ટકા જેવું બમ્પર રિટર્ન છૂટી રહ્યું છે. જ્યારે તા. 18 એપ્રિલના રોજ લિસ્ટેડ એવલોન…

Read More

એપ્રિલમાં દેશમાં વાહનોના વેચાણોમાં 4 ટકા ઘટાડોઃ ગુજરાતમાં 4.26 ટકા વૃદ્ધિ

અમદાવાદ, 7 મેઃ દેશમાં વાહનોના કુલ વેચાણો એપ્રિલમાં 4.03 ટકાનો ઘટાડો નોંધાયો તેની સામે જ્યારે ગુજરાતમાં વાહનોના વેચાણો 4.26 ટકા વૃદ્ધિ જોવા હોવાનું ફાડા રિસર્ચ (FADA Research)ના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતમાં એપ્રિલ દરમિયાન કુલ 28597 પેસેન્જર વાહનો વેચાયા હતાં. જે ગતવર્ષે 26656 યુનિટ સામે 7.28 ટકા વધ્યા હતા. સૌથી વધુ ગ્રોથ થ્રી વ્હિલર્સમાં 69.83 ટકા…

Read More

રુશિલ ડેકોરનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ

અમદાવાદ, 7 મેઃ રુશિલ ડેકોર લિમિટેડે માર્ચ-23ના અંતે પૂરાં થયેલા વર્ષ તેમજ ચોથા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ નોંધાયા છે. માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 15.4 કરોડ સામે 12…

Read More

Nexus REIT: REIT IPO ટેક્સ ફ્રી રિટર્ન FD અને 10 વર્ષીય ગર્વમેન્ટ સિક્યુરિટીઝ કરતાં 3 ટકા વધુ મળશે

અમદાવાદ, 7 મેઃ જે રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ સોર્સ શોધતાં હોય તેમના માટે દેશનો પ્રથમ રિટેલ નેક્સસ REIT ઈશ્યૂ 9મેના રોજ ખૂલી રહ્યો છે.જેમાં રિટેલ રોકાણકારો રૂ. 14250થી 15000 સુધીનું લઘુત્તમ રોકાણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, REIT ઈશ્યૂમાં રિટેલ રોકાણકારે રૂ. 50 હજાર સુધીનું રોકાણ કરવુ આવશ્યક હતું. પરંતુ સેબીએ નિયમ સરળ બનાવતાં હવે રૂ….

Read More

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનો નફો 6.18 ટકા વધ્યો, શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ જાહેર કરાયું

અમદાવાદ, 7 મેઃ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. બેન્કનો ચોખ્ખો નફો 61.18 ટકા જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્મક 17.92 ટકા વધી છે. કાસા ડિપોઝિટમાં 4.47 ટકા વૃદ્ધિ સાતે કુલ ડિપોઝિટ બેઝ રૂ. 1117716 કરોડ થયો છે….

Read More