એન્સેફાલીટીસના દર્દીઓ આત્મહત્યા, જાતને નુકસાનનું જોખમ ધરાવે છે
મુંબઈ: 22મી ફેબ્રુઆરી 2023ના વિશ્વ એન્સેફાલીટીસ દિવસ નિમિત્તે પ્રકાશિત થયેલા યુકે અને મેક્સિકોના લેખકોના બે નવા, ગ્રાઉન્ડ બ્રેકિંગ સંશોધન પેપરોએ ઓળખી કાઢ્યું છે કે એન્સેફાલીટીસના દર્દીઓ આત્મહત્યા અને પોતાની જાતને નુકસાનનું ઊંચું જોખમ ધરાવે છે. યુકેના પેપર જેનું શીર્ષક ‘મેન્ટલ હેલ્થ આઉટકમ ઓફ એન્સેફાલીટીસ’ જે એક આંતરરાષ્ટ્રીય વેબ-આધારિત અભ્યાસ છે તેમાં 31 દેશોના 445 ઉત્તરદાતાઓનો…
