MCX: સોનાનો વાયદો રૂ.269ની વૃદ્ધિ સાથે રૂ.56,245 ઓલ ટાઈમ હાઇ

અમદાવાદ ખાતે હાજર બજારમાં પણ સોનું 999 10 ગ્રામદીઠ રૂ. 58000ની અગાઉની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયું હતું. જ્યારે ચાંદી ચોરસા કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ રહી હતી ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ પણ સુધર્યાઃ નેચરલ ગેસમાં નરમાઈ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં…

Read More

Citroën ઈન્ડિયાએ JIO-BP સાથે EV ચાર્જિંગ માટે ભાગીદારી કરી

મુંબઈ: Citroën ઇન્ડિયાએ જિયો-બીપી સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. જિયો બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને BP વચ્ચે ઇંધણ અને ગતિશીલતા માટેનું સંયુક્ત સાહસ છે. જિયો-બીપી તબક્કાવાર સમગ્ર દેશમાં સાઇટ્રોનના મુખ્ય ડીલરશીપ નેટવર્ક અને વર્કશોપમાં ડીસી ફાસ્ટ ચાર્જર્સ ઇન્સ્ટોલ કરશે. આ ચાર્જર્સ તમામ EV કારના ગ્રાહકો માટે પણ ખુલ્લા હશે. વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો: ગુવારગમ અને જીરામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર મંડીઓમાં આવકોના અભાવે અમુક કોમોડિટીમાં તેજી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં બેતરફી પ્રવાહ જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે ૮૫૫૯.૨૦ ખુલી સાંજે ૮૭૧૯.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૮૦ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૮૦ તથા નીચામાં ૮૫૮૦ રૂપિયા થઇ સાંજે ૮૫૮૦ રૂપિયા…

Read More

Q3 Results: Wiproનો ચોખ્ખો નફો 3 ટકા વધી રૂ. 3053 કરોડ

અમદાવાદઃ આઈટી ક્ષેત્રની કંપની વિપ્રોએ 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 2.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3053 કરોડ (રૂ. 2969 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કોસોલિડેટેડ આવકો 14.35 ટકા વધી રૂ. 23229 કરોડ થઈ છે. ગતવર્ષે રૂ. 20313 કરોડ હતી. વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા વિપ્રોનો ચોખ્ખો નફો રૂ. 2950 કરોડ આસપાસ થવાનો…

Read More

JANUARY: 10માંથી 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સ સુધર્યો

અમદાવાદઃ નવા કેલેન્ડર વર્ષ 2023ના જાન્યુઆરી માસના કુલ 10 ટ્રેડિંગ સેશન્સમાંથી માત્ર 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં જાન્યુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 907 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. Date Close 2/01/2023 61,167.79 3/01/2023 61,294.20 4/01/2023 60,657.45 5/01/2023 60,353.27 6/01/2023 59,900.37 9/01/2023 60,747.31 10/01/2023 60,115.48 11/01/2023 60,105.50 12/01/2023 59,958.03 13/01/2023 60,261.18 સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં…

Read More

BOARD MEETINGS AT A GLANCE

અમદાવાદઃ વિવિધ કંપનીઓ દ્વારા ડિસેમ્બર-22નાં અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષ માટેના પરીણામો, ડિવિડન્ડ, અન્ય બિઝનેસ, સ્ટોક સ્પ્લીટ, બોનસ ઇશ્યૂ સહિતના વિવિધ હેતુઓ માટે મળનારી બોર્ડ મિટિંગ્સની યાદી આ સાથે આપવામાં આવી છે. Symbol Meeting Date Purpose HDFCBANK 14-Jan-23 Other business matters INFOMEDIA 14-Jan-23 Financial Results DMART 14-Jan-23 Financial Results KSOLVES 15-Jan-23 Financial results VINNY…

Read More

Auto Expo 2023: તાતા પાવર EV ચાર્જિંગ સ્પેસ ઊભી કરશે

ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી યોજનાની જાહેરાત – K2K (કાશ્મીરથી કન્યાકુમારી) ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં અંદાજે 25000 ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવાનો છે 3600+ ચાર્જિંગ પોઇન્ટ સાથે 450+ શહેરોના ચાર્જિંગ નેટવર્કને આવરી લે છે, જેમાં 23500+ હોમ ચાર્જર્સ, 240+ બસ ચાર્જર્સ અને 350 મુખ્ય નેશનલ હાઇવે પર 450+ ચાર્જિંગ પોઇન્ટ સામેલ છે મુંબઈમાં…

Read More

Auto Expo 2023: બીજા દિવસે 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા કંપનીઓએ

બે દિવસમાં વિવિધ કંપનીઓએ આશરે 82 જેટલાં નવા મોડલ્સ લોન્ચ કર્યાં ગ્રેટર નોઇડાઃ મારૂતિ સુઝુકીએ બે નવી એસયુવી લોન્ચ કરવા સાથે એમજી મોટર્સએ તેનું નવી ભારતમાં સૌપ્રથમ વાર હાઇડ્રોજન ફ્યુલ સેલ MPV – EUNIQ 7 એનર્જી વ્હીકલ લોન્ચ કર્યું છે. આ સાથે વિવિધ કંપનીઓએ બીજાં દિવસે ઓટો એક્સપો-2023માં 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા છે. આ…

Read More