સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સે અમદાવાદમાં સુપ્રીમ સુપર ફૂડ્સ બ્રાન્ડ લોન્ચ કરી
ગુજરાતમાં 1000 સ્ટોર્સમાં સુપ્રીમ સુપર ફૂડ્સ ઉપલબ્ધ અમદાવાદ: સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ અમદાવાદમાં સુપ્રીમ સુપરફૂડ્સ હેલ્ધી સુપરફૂડ્સ બ્રાન્ડ લોન્ચની જાહેરાત કરી છે. સુપ્રીમ સુપરફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર વાય.બી. વિજય કુમાર અને બ્રાન્ડ માર્કેટિંગના હેડ હારૂન બદુશાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નોર્માલાઇફ અને નોર્માહેલ્થ અંતર્ગત 30 થી વધુ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી. જે FMCG,ફાર્મા, હોરેકા,…
