CORPORATE NEWS
CoinDCX બેંગલૂરુ ખાતે UNFOLD 2022 ઇવેન્ટ યોજશે જેમાં ભારત તેની Web3.0 પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરી વર્લ્ડ લીડર બનવા માટેની તકો પર ચર્ચા-વિચારણા થશે UNFOLD 2022 ઉદ્યોગના દિગ્ગજ લોકોને વેબ 3.0ના વલણોની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે અમદાવાદ: યુનિકોર્ન ક્રિપ્ટો સ્ટાર્ટઅપ CoinDCX ક્રિપ્ટો આગામી તા. 26-28 ઓગસ્ટ દરમિયાન બેંગલુરૂ ખાતે UNFOLD 2022 ઈવેન્ટ…
