CORPORATE/ BUSINESS NEWS
ટાટા મોટર્સે ફોર્ડના સાણંદ પ્લાન્ટના સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા મુંબઈ, 7મી ઑગસ્ટ, 2022: ટાટા મોટર્સ લિમિટેડની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (FIPL) એ આજે FIPLના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સંપાદન માટે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (UTA) પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ, ગુજરાત ખાતે, જેમાં અન્ય બાબતોનો સમાવેશ થાય છે: (i)…
