CORPORATE/ BUSINESS NEWS
અનંત નેશનલ યુનિવર્સિટીએ ભારતની પ્રથમ અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શન શરૂ કરી આબોહવા અધ્યયન, આબોહવાની અસર અને આબોહવા પરિવર્તન અનુકૂલન અને શમનને સરળ બનાવવા માટેના પગલાં અમલીકરણમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે તાલીમ આપનારી શાળા તેના પ્રકારની પ્રથમ હશે. અમદાવાદ: અનંત નેશનલ યુનિવર્સિટીએ અનંત સ્કુલ ફોર ક્લાઈમેટ એક્શનના લોન્ચની જાહેરાત કરી હતી, જે એક અનોખી, ભારતમાં તેના…
