Headlines

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છેબેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટીએનએફઓ ખુલવાની તારીખ: 10 માર્ચ, 2022એનએફઓ બંધ થવાની તારીખ: 21 માર્ચ, 2022એપ્લિકેશનની લઘુતમ રકમ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાંએક્ઝિટ લોડ: જો ફાળવણની તારીખથી 7 દિવસની અંદર રીડિમ કે સ્વિચ…

Read More

બેંક ઓફ ઇન્ડિયાએ આઇએફકે ફાઇનાન્સ સાથે જોડાણ કર્યું

દેશમાં ટોચની સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા (બીઓઆઈ)એ કમર્શિયલ વ્હિકલ લોન્સ માટે સહ-ધિરાણ કરવા વિજયવાડાની એનબીએફસી “મેસર્સ આઇકેએફ ફાઇનાન્સ લિમિટેડ” સાથે જોડાણ કર્યું છે. સહ-ધિરાણ માટેની વ્યવસ્થા અંતર્ગત વહેંચણી ગઈકાલથી શરૂ થઈ છે. આરબીઆઈએ ધિરાણની સેવાથી વંચિત અને ઓછી સેવા ધરાવતા વર્ગને અનૌપચારિક ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા એનબીએફસીના પાયાના સ્તરની પહોંચનો ઉપયોગ કરવા સહ-ધિરાણની વિભાવના…

Read More

UPL: પ્રોન્યુટિવા મગફળીના પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો

ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા યુપીએલે તેના પ્રોગ્રામ હેઠળ પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કરીને ગુજરાતમાં ખેડૂતોને તેમના મગફળીના પાકની ઉપજમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે તથા આ પ્રોગ્રામને મોટાપાયે અપનાવવામાં આવે તો ભારતની ખાદ્ય તેલની આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાય. વર્ષ 2021માં ગુજરાતમાં આ પ્રોગ્રામ મગફળીની ખેતી હેઠળના 12,000 એકરથી…

Read More

અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને વ્યવસાયો માટે કોન્ટ્રાક્ટ્સ મળ્યાં

લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે. પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549…

Read More

પીએનબી દ્વારા મહિલા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) દ્વારા દિલ્હીમાં તેના વડામથક ખાતે સન્માન સમારંભ યોજાયો હતો અને મહિલા કેન્દ્રિત આરોગ્ય વીમા પોલિસીઓ લોન્ચ કરવામાં આવી હતી. બેન્ક અલગ અલગ ક્ષેત્રની સફળ મહિલાઓનું સન્માન કર્યું હતું અને સમારંભમાં હાજર મહિલા કર્મચારીઓને પ્રેરણા લેવા અને તેમની આગવી ઓળખ કંડારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ અવસરે અતિથિ…

Read More

70 ટકા આર્કિટેક્ટનો મતઃ ઉપભોક્તાઓ ઘરોની ડિઝાઇન-સલામતીનો વિચાર કરે છે

ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાયિક એકમ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સએ ‘ગીવીસ એવોર્ડ્ઝ’ની પ્રથમ એડિશન અગાઉ સમગ્ર દેશમાં આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ સાથે થયેલા સર્વેના તારણો જાહેર કર્યા હતા. આ સર્વેનો ઉદ્દેશ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ પાસેથી તેમના ગ્રાહકો ઘરની સલામતીને લઈને કેવો અભિગમ ધરાવે છે એના પર ઉપયોગી જાણકારીઓ મેળવવાનો હતો. આ સર્વેમાં…

Read More

50%થી વધુ મહિલાઓ નાણાકીય નિર્ણયો જાતે લઈ શકતી નથી

ગોલ્ડ, એફડી, પીપીએફમાં મૂડીરોકાણ મહિલાઓનું વિશેષ આકર્ષણ રોકાણ માટે પરિવાર પર નિર્ભર રહે છે ભારતીય મહિલાઓ 33 ટકા મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી 55 ટકા મહિલાઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લઈ શકતી નથી 78% મહિલાઓ તેની આવકના 20% કરતાં ઓછી બચત કરે છે 7% મહિલાઓ રિસર્ચ બાદ સ્વતંત્રપણે રોકાણ કરે છે 59% મહિલાઓ પાસે…

Read More