Paytm facilitates monthly merchant transactions worth Rs 1 lakh crore
Paytm દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી, મર્ચન્ટ ટ્રાન્જેક્શનમાં 70 ટકા વૃદ્ધિ અમદાવાદ: વન97 કોમ્યુનિકેશન લિ. (One97 Communications Limited)ની માલિકીની બ્રાન્ડ પેટીએમ દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી છે. Paytmએ છેલ્લા એક વર્ષમાં કુલ 5554 કરોડની લોન ફાળવી છે. જેમાં પર્સનલ લોન અને મર્ચન્ટ લોન ફાળવણી 1100 ટકા અને 1000 ટકા વધી છે. પેટીએમે છેલ્લા એક વર્ષમાં…
