BARODA BNP PARIBA ઓવરનાઇટ ફંડે ટૂંકા ગાળાના રોકાણ વળતર પૂરા પાડવાના છ વર્ષની ઉજવણી કરી
અમદાવાદ,29 જુલાઇ: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેના બરોડા બીએનપી પારિબા ઓવરનાઇટ ફંડની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે જે ઓછા જોખમવાળા, ઉચ્ચ-તરલતા વળતર ઇચ્છતા વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે એક વિશ્વસનીય ટૂંકા ગાળાનો રોકાણ વિકલ્પ છે. ફંડે આ સ્કીમના એસેટ અંડર મેનેજમેન્ટમાં રૂ. 700 કરોડનો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. ટૂંકા…
