ડોલર મજબૂત બનતાં ક્રિપ્ટો માર્કેટમાં કરેક્શનનો દોર
મુંબઇઃ ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો જાહેર કરશે. જર્મની સહિત ઘણાં યુરોપિયન દેશોમાં ફુગાવો વધ્યો છે. ડોલર મજબૂત બની રહ્યો હોવાથી ક્રિપ્ટો માર્કેટને કરેક્શનનો દોર જોવા મળ્યો છે. સ્ટેબલ કોઈનની સુરક્ષા પર પણ જોખમ વધતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટ અસર થઈ છે. આગામી સપ્તાહનો બિટકોઈન ચાર્ટ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. સપ્તાહની શરૂઆતમાં બિટકોઈન 3.36 ટકા ઉછાળા સાથે…
