પ્રાઈમરી માર્કેટ મોનિટરઃ આ સપ્તાહે 6 IPOની એન્ટ્રી અને 5 લિસ્ટિંગ

અમદાવાદ, 16 જૂનઃ જિયોપોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓ યોજવા માટે કંપનીઓનો થનગનાટ જળવાઇ રહ્યો છે. 16 જૂનથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પ્રવૃત્તિ મજબૂત રહેશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 1 સહિત કુલ 6 IPO આવશે, સાથે સાથે 5 આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. એરિસિનફ્રા સોલ્યુશન્સનો આઇપીઓ તા. 20 જૂને ખૂલશે મેઇનબોર્ડ સેગમેન્ટમાં એકમાત્ર IPO…

Read More

વર્ષ 24-25ના Q4માં લાર્જ-કેપ્સે સ્મોલ-કેપ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું

મુંબઈ, 14 જૂન: નાણાકીય વર્ષ 24-25 ના છેલ્લા ક્વાર્ટરમાં એકંદર EBITDA અને કમાણી અપેક્ષાઓ કરતાં વધુ સાથે, લાર્જ-કેપ કંપનીઓએ તેમના મિડ અને સ્મોલ-કેપ સમકક્ષોની તુલનામાં વધુ મજબૂત કમાણી વૃદ્ધિ દર્શાવી હતી. અગ્રણી બ્રોકરેજ ફર્મ ઇક્વિરસ સિક્યોરિટીઝ દ્વારા જારી કરાયેલા વિશ્લેષણાત્મક અહેવાલ દર્શાવે છે કે વિશ્લેષણ કરાયેલ 270 અગ્રણી શેરોનું મજબૂત પ્રદર્શન સૂચવે છે, જેમાં EBITDA…

Read More

ટાટા પાવરની TP સોલરએ તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો

નવી દિલ્હી, 14 જૂનઃ ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની ઉત્પાદન કરતી કંપની અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીપી સોલર લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે તેના તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો છે. આ પ્લાન્ટે 31 મે, 2025 સુધીમાં કુલ મળીને 4,049 મેગાવોટ સોલર…

Read More

દાવાઓની છેતરપિંડી સામે ICICI લોમ્બાર્ડની Aelius દ્વારા ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારી

મુંબઈ, તા. 14 જૂન: સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે વૉઇસ-આધારિત જોખમ મૂલ્યાંકન ટેકનોલોજીમાં ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેનલ પાર્ટનર Aelius દ્વારા આપવામાં આવેલ આ સોલ્યુશનનો હેતુ ભારતમાં વીમાના દાવાઓમાં થતી છેતરપિંડીના જોખમને ઉકેલવાનો છે. ક્લિઅરસ્પીડ અને ICICI લોમ્બાર્ડ દ્વારા મોટર ચોરીના દાવાઓ પર જોખમ વ્યવસ્થાપનના ઉકેલને સફળતાપૂર્વક પાયલોટ કરવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં…

Read More

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસને હસ્તગત કરાઇ

અમદાવાદ, 14 જૂનઃ સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV) પાછળ રહેલી કંપની બિઝ સિક્યોર લેબ્સ પ્રા. લિ. દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી, સર્વિસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન્સ નેક્સ્ટવ્યુ ટેકનોલોજીઝ ઇન્ડિયા પ્રા. લિ. પાસેથી હસ્તગત (એક્વાયર) કરવામાં આવી છે. આ એક્વાયર દ્વારા નેટ પ્રોટેકટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાઓને વધુ મજબૂત…

Read More

જના SF બેંકે યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરી

બેંગાલુરુ, 13 જૂન: જના સ્મોલ ફાઇનાન્સ બેંક (જના SFB) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં એક ઔપચારિક અરજી કરીને યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થવા માટેની મંજૂરી માંગી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કેયુનિવર્સલ બેંક બનવાથી અમે વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડી શકીશું અને ઊભરતા તથા આત્મનિર્ભર ભારતની અગ્રણી…

Read More

BROKERS CHOICE: SUPREMEIND, COFORGE, ABFRL, SBIN, DRREDDY, GAIL, GSPL, Petronet

MUMBAI, 13 JUNE: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. જિયો પોલિટિકલ ક્રાઇસિસ તેમજ ગુરુવારે નિફ્ટીએ 24800ના સ્ટ્રોંગ સપોર્ટ નજીક હોવાના કારણે તેમજ ઇઝરાયેલાના ઇરાન ઉપર હુમલા સહિતના કારણોથી વૈશ્વિક બજારો તેમજ સવારે ગીફ્ટ નીફ્ટી નેગેટિવ…

Read More

ટોરેન્ટે 300 મેગાવોટનો પવન ઉર્જા પ્રોજેક્ટ મેળવીને પોર્ટફોલિયોને વેગ આપ્યો

અમદાવાદ, 13 જૂન: ટોરેન્ટ પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, સ્પર્ધાત્મક બોલી હેઠળ સફળ બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે અને વિન્ડ ટ્રાન્ચ-XVIII હેઠળ 300 મેગાવોટ પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) તરફથી લેટર ઓફ એવોર્ડ મેળવ્યો છે. પ્રતિ યુનિટ ₹ 3.97 ના ટેરિફ સાથેનો આ…

Read More