Invesco મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 28 નવેમ્બર, 2024 : Invesco મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ) ના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ તેની નેટ એસેટનાં લગભગ 10%-80% નું રોકાણ ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 10%-80% ડેટ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 10%-50%નું રોકાણ ગોલ્ડ…

Read More

VEDANTA રિસોર્સીસે નવા બોન્ડ ઇશ્યૂ દ્વારા 800 મિલિયન ડોલર એકત્રિત કર્યા

 અમદાવાદ , 28  નવેમ્બર, 2024:  VEDANTA રિસોર્સિસે ફાઇનાન્સ 2 PLC એ સિંગાપોર એક્સચેન્જના નોટિફિકેશનમાં જણાવ્યું કે તેણે નવા બોન્ડ ઇશ્યૂ કરીને 800 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યા છે. આ ઇશ્યૂ બે તબક્કાના બોન્ડ્સમાં હતા. એક 2028માં મુદત પૂરી થતા 10.25 ટકાના 300 મિલિયન US ડોલરની કુલ મૂળ રકમ સાથે અને બીજો તબક્કો 2031માં મુદત પૂરી થતા…

Read More

અદાણી જૂથમાં શેરોમાં અપર સર્કિટ

28  નવેમ્બર, 2024: અસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્જશીટ પરની સ્પષ્ટતા બાદ શેરબજારે અદાણી ગ્રૂપના શેરોમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો છે. ગઈ કાલે Aઅદાણી ગ્રુપના તમામ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગમાં ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડ (બપોરે 2 વાગ્યા સુધી)નો વધારો થયો. ગ્રુપની 11 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 4.5% થી 16% નો વધારો…

Read More

 MAHINDRA એ BE 6e અને XEV 9e લોન્ચ કરી

ચેન્નાઈ, 28  નવેમ્બર, 2024: MAHINDRA એ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9eના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના નિયમો નવેસરથી લખ્યા છે. તે ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ MAIA દ્વારા સંચાલિત છે. આ વ્હીકલ્સ મહિન્દ્રાના “Unlimit India”ના વિઝનને સમાવે છે, એક એવો યુગ જ્યાં…

Read More

IFFCO ના MD ડો. ઉદયશંકર અવસ્થીને રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

28 નવેમ્બર, 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય બન્યા છે.  ડો. કુરિયનને 2001માં આ એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં શરૂ થયેલો રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ અલાયન્સ (આઈસીએ)…

Read More

પૂરવઠામાં નોંધપાત્ર સુધારાથી એક્સચેન્જો પર વીજળીના ભાવમાં તીવ્ર ઘટાડો

દિલ્હી, નવેમ્બર 28 2024: વીજ પુરવઠો વધતા અને અનુકૂળ ચોમાસાના કારણે તાજેતરના મહિનાઓમાં એક્સચેન્જો પર વીજળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્થિર વરસાદ અને ઉત્પાદનમાં વધારો થવાથી ઈંધણની ઉપલબ્ધતા મજબૂત થવા સાથે ડે-અહેડ માર્કેટ (ડીએએમ)માં વીજળીની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2025 ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં, ડીએએમમાં ભાવ ગયા વર્ષના સમાન સમયગાળામાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24162- 24049, રેઝિસ્ટન્સ 24371- 24467

સ્ટોક્સ ટૂ વોચઃ ADANIPORTS, BHARTIAIR, BSE, CDSL, Colgate, IREDA, JIOFINANCE, Marico, MAZDOCKS, OLAELE, paytm, RELIANCE, SpiceJet, Zomato, ADANIGROUPSTOCKS અમદાવાદ, 28 નવેમ્બરઃ નિફ્ટીએ બુધવારે પોઝિટિવ ટોન સાથે આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડર રેન્જમાં સતત બીજા દિવસે બંધ આપ્યું છે. 24000 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડર્સે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી…

Read More

BROKERS CHOICE: MARICO, PAYTM, COLGATE, BHARTIAIR, RELIANCE, JIOFINANCE, IREDA, BSE, CDSL

AHMEDABAD, 28 NOVENBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on Marico: Maintain Buy on Company, target price at Rs 720/Sh (Positive) UBS on PayTM: Maintain Neutral on Company, raise target price at Rs 1000/Sh…

Read More