Stocks in News: BHARATFORGE, GENUSPOWER, AFCON, HBLPOWER, JAIPRAKASHPOWER, ZYDUSWELLNESS, DIXON, GNAAXEL, LUPIN

AHMEDABAD, 16 DECEMBER Premier Explosives: Company signs MoU with Global Munition to set up a JV to manufacture defence & aerospace products. (Positive) Lupin: Company acquires 3 anti-diabetes trademarks from Boehringer Ingelheim International. (Positive) Bharat Forge: Arm Kalyani Strategic Systems to acquire 25% stake in Edgelab S.p.A, Italy, for €2.50 million (Positive) Genus power: Company…

Read More

BROKERS CHOICE: CGCONSUMER, KALPTARUPOWER, SWIGGY, DATAPATTERNS, MAXFINA, TATAPOWER, PERSISTANCE

AHMEDABAD, 16 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on CG Consumer: Maintain Buy on Company, target price at Rs 500/Sh (Positive) Emkay on Kalpataru: Maintain Buy on Company, target price at Rs 1550/Sh…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24369- 23969, રેઝિસ્ટન્સ 24980- 24580

સ્ટોક્સ ટૂ વોચ BHARTIAIRTEL, PROTEAN, RELIANCE, ZOMATO, TCS, HAL, SWIGGY, DIXON, SWANENRG, MEDANTA અમદાવાદ, 16 ડિસેમ્બરઃ નિફ્ટી એ 20 દિવસની એવરેજનો મહત્વનો સપોર્ટ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. અને 3 માસની ટોચની સપાટી નોંધાવી છે. નીચામાં નિફ્ટી માટે હવે 24400 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લેવલ તરીકે વર્તી શકે છે. તેની ઉપર 25200 પોઇન્ટની સપાટી સુધી…

Read More

પ્રાઈમરી માર્કેટ આ સપ્તાહે 6 મેઈનબોર્ડ, 3 SME પબ્લિક IPO યોજાશે

અમદાવાદ, 16 ડિસેમ્બરઃ પ્રાઇમરી માર્કેટ 16 ડિસેમ્બરથી શરૂ થતા સતત બીજા સપ્તાહમાં ધમધમતું રહેશે, કારણ કે ઇક્વિટી માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારાની ચાલ સાથે મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી છ IPO અને SME વિભાગના 3 પબ્લિક ઇશ્યુ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. DAM કેપિટલ એડવાઈઝર્સ પ્યોર-પ્લે ઇન્વેસ્ટમેન્ટ બેંકનો પ્રથમ જાહેર ઇશ્યુ 19 ડિસેમ્બરે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો છે અને 23…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,493નો ઉછાળો

મુંબઈ, 15 DECEMBER: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 139,42,906 સોદાઓમાં કુલ રૂ.14,82,979.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,58,842.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13,24,123.59 કરોડનો હતો. કોટન–ખાંડી વાયદો સપ્તાહ દરમિયાન રૂ.770 ઘટ્યો કપાસિયા વોશ તેલ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા 18 નવી એજન્સી શાખાઓ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 15 ડિસેમ્બર: ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા 18 એજન્સી શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ, AgencyNirmaanની છત્રછાયા હેઠળ, સમગ્ર ભારતમાં કંપનીની ઉપસ્થિતિને વધારશે, જેનાથી તે દેશના વધુ સમુદાયોને વ્યાપક જીવન વીમા ઉકેલો પ્રદાન કરવા માટે વધુ નજીક આવશે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઋષભ ગાંધીએ જણાવ્યું,…

Read More

વર્ષ 2026માં 7% વૃદ્ધિની શક્યતા, સ્થાનિક પરિબળો આપશે વેગ: AXISBANK

મુંબઈ, 13 ડિસેમ્બર: નાણાંકીય વર્ષ 2026માં વૃદ્ધિ દર 7 ટકાથી વધારે રહેવાની એક્સિસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી નીલકંઠ મિશ્રાએ શક્યતા વ્યક્ત કરી છે. આ વૃદ્ધિને મજબૂત ટેકો આપતા કારણોમાં ઘરેલુ અર્થતંત્ર તરફથી મૂડીગત સંરચનાને કેપેક્સ સાઈકલ રિબૂટ એટલે કે મૂડીગત ખર્ચની ચક્રિય સ્થિતિને પુનઃવેગ મળવો, અને નાણાકીય વર્ષ 2025માં રાજકોષિય ખર્ચનું સમર્થન મળે તેવી સાનુકૂળ સ્થિતિ…

Read More