માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24365-24262, રેઝિસ્ટન્સ 24572-24676

સ્ટોક્સ ટૂ વોચઃ MAZDOCK, OLAELE, LARSEN, EIEL, NTPCGREEN, SUZLON, ZOMATO, BSE, CDSL, DIXON, PAYTM, HEG અમદાવાદ, 5 ડિસેમ્બરઃ NIFTYએ તેની ઊંચી સપાટી નજીક દોજી કેન્ડલમાં બંધ આપ્યું છે. વીકલી એક્સપાયરી અને ક્રેડિટ પોલિસી પૂર્વે માર્કેટમાં વોલેટિલિટી હાલના લેવલથી થોડી વધવાની સંભાવના છે. NIFTYનું હાયર સપોર્ટ લેવલ વધીને હવે 24100 પોઇન્ટ જણાય છે. જે 20 દિવસીય…

Read More

BROKERS CHOICE: INDUSTOWER, PERSISTANCE, IOCL, BPCL, HPCL, HEROMOTO, JUNIPER

AHMEDABAD, 5 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Indus Tower: Maintain Buy on Company, target price at Rs 485/Sh (Positive) CLSA on Persistent: Maintain Outperform on Company, riase target price at Rs…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24524, -38.0 points/ -0.15% (Adjusted)

AHMEDABAD, 5 DECEMBER: Asian shares opened with the mixed note despite the supportive overnight cues. U.S. stock index futures are trading in the tight range, steadying after a record-high session on Wall Street amid persistent gains in the technology sector while Investors were also encouraged by Federal Reserve Chair Jerome Powell flagging strength in the…

Read More

Reliance એ કેન્સરના નિદાન માટે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ લોંચ કરે છે.

બેંગાલુરુ, 4 ડિસેમ્બર 2024: RELIANCE LTD ની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર બ્લડ-બેઝ ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ મિથેઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેન્સર ટ્યુમર ડીએનએ ફ્રેગમેન્ટ્સને ઓળખી કાઢવામાં આવે છે. કેન્સરસ્પોટ એ સામાન્ય લોહીના નમૂના પર કામ કરે…

Read More

KOTAK MUTUAL FUND એ 2025 માટેનું માર્કેટ આઉટલૂક રજૂ કર્યું

મુંબઈ, 04 ડિસેમ્બર, 2024 –  કોટક એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે 2025 માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ રજૂ કર્યો હતો. કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરેલો આ રિપોર્ટ આગામી વર્ષ માટે રોકાણકારો જે મુદ્દા ધ્યાનમાં રાખી શકે છે તે અંગે વિવિધ રોકાણ થીમ પર પ્રકાશ પાડે છે અને ભારતીય અર્થતંત્ર તથા મૂડી બજારો માટેની દિશા અંગે મેક્રો-ઇકોનોમિક…

Read More

Experian શ્વેતપત્રમાં ધિરાણ વિસ્તરણમાં ફિનટેકની ભૂમિકાને પ્રકાશિત કરવામાં આવી

અમદાવાદ,  4 ડિસેમ્બર, 2024: ગુજરાતે રૂ. 10 લાખની ઓછી રકમની બિઝનેસ લોનમાં પ્રભાવશાળી 69% વૃદ્ધિનો અનુભવ કર્યો છે, જે ભારતના વિસ્તરતા સ્મોલ-ટિકિટ ધિરાણ બજારના નિર્ણાયક ખેલાડી તરીકે રાજ્યને મજબૂત બનાવે છે. “સ્મોલ ઇઝ બિગ: હાઉ ફિનટેક્સ આર રિવોલ્યુશનાઇઝિંગ લેંન્ડિંગ (નાનું એ જ મોટું છે: ફિનટેક કંપનીઓ કેવી રીતે ધિરાણમાં ક્રાંતિ લાવી રહી છે)” શીર્ષક ધરાવતા…

Read More

SEMCO MUTUAL FUND એ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 ડિસેમ્બર, 2024 – SEMCO એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ)ની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ની આજે જાહેરાત કરી હતી જે 4 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 18 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇક્વિટીઝ, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ વચ્ચેની ફાળવણીને વ્યૂહાત્મકપણે શિફ્ટ કરે છે જેથી વળતરને સુવ્યવસ્થિત અને જોખમોને ખાળી શકાય. આ સ્કીમ…

Read More

SBI મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્ટર એજ્યુકેશન ઇનિશિયેટિવ લોન્ચ કર્યું

બેંગાલુરુ, 4 ડિસેમ્બર 2024: જીવનમાં આપણે ઘણીવાર એવા નિર્ણયોનો સામનો કરીએ છીએ જ્યાં આપણે બે ચરમસીમાઓ વચ્ચે પસંદગી કરવી જોઈએ. રોકાણમાં વ્યક્તિ ઘણીવાર એસેટ વર્ગો વચ્ચે પસંદગી કરવાની દ્વિધાનો સામનો કરે છે જે જોખમ-વળતરની દ્રષ્ટિએ અસંબંધિત હોય છે જેમ કે ઉચ્ચ-જોખમ ઇક્વિટી ઓછું જોખમ દેવું અને ફુગાવા સામે જેમ કે કોમોડિટીઝ (સોનું, ચાંદી વગેરે). હાઇબ્રિડ…

Read More