Laxmi Dental Limited એ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ લક્ષ્મી ડેન્ટલ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરવા કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. કંપની IPO હેઠળ ફ્રેશ ઈશ્યુ મારફત રૂ. 150 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા 1.28 કરોડ ઈક્વિટી શેર ઓફર કરવામાં આવશે.ઓફર ફોર સેલના ભાગરૂપે કંપનીના રોકાણકાર ઓર્બીમેડ એશિયા 2…
