AGLએ 60થી વધુ નવા ઉત્પાદનો સાથે કિચન અને બાથવેરની વિશિષ્ટ શ્રેણી શરૂ કરી
અમદાવાદ, 16 સપ્ટેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ AGL એ કિચન અને બાથવેર પ્રોડક્ટ્સની નવી રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ તેની વિસ્તૃત સૂચિમાં 60 નવા ઉત્પાદનો ઉમેર્યા છે. નવી પ્રોડક્ટ લાઇનમાં કિચન સિંક, રાઉન્ડ બેઝિન, વન-પીસ વોટર કબાટો અને શાવર હેડ્સની પ્રીમિયમ રેન્જનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ લાઇનમાં લક્સર-3ડી સાઇફનિક રિમલેસ રિમલેસ વોલ હેંગ…
