વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સ રૂ. 1,000 કરોડ સુધીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ કરશે
ચેન્નઈ, 30 ઓક્ટોબરઃ શિક્ષણ ક્ષેત્રે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડતી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની વેરાંડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડ નાણાંકીય વર્ષ 2025માં રૂ. 600 કરોડની આવકના લક્ષ્યાંકને હાંસલ કરવાનું ધ્યેય રાખે છે. 27 સપ્ટેમ્બર, 2024ના રોજ તેની છટ્ઠી વાર્ષિક સાધારણ સભામાં કંપનીએ તેની વૃદ્ધિ તથા વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ અથવા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ…
