ભારતની વનસ્પતિ તેલની આયાત એપ્રિલ-24માં 26 ટકા વધી

અમદાવાદ, 20 મેઃ એપ્રિલ 2024માં 1,304,409 ટન ખાદ્ય તેલ અને 14,119 ટન બિનખાદ્ય તેલ સહિત વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય)ની કુલ આયાત 1,318,528 ટન થઇ છે, જે એપ્રિલ, 2023ના 1,050,189 ટનની તુલનામાં 26 ટકા વધુ છે. ઓઇલ વર્ષના પ્રથમ છ મહિના એટલે કે નવેમ્બર 2023થી એપ્રિલ 2024 દરમિયાન વનસ્પતિ તેલની કુલ આયાત 7,148,643 ટન નોંધાઇ…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સએ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કર્યુ

મુંબઇ, 20 મે: ભારતી એક્સાએ ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​ વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે. આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર…

Read More

Q1/2024માં PE ડીલ વોલ્યુમ US$5.2bnની સપાટીએ, મૂલ્યમાં 61.8% વૃદ્ધિ

Q1 2024માં PE એક્ઝિટમાં તીવ્ર વધારો જોવા મળ્યો, 50 એક્ઝિટ સાથે, Q1 2023ના 11 એક્ઝિટ કરતાં 354.5%નો વધારો નવી દિલ્હી, 20 મે: Q1 2024માં, ભારતના પ્રાઇવેટ ઇક્વિટી (PE) લેન્ડસ્કેપમાં વધારો થયો છે. લગભગ US$5.2bnના કુલ 310 વ્યવહારો સાથે, આ સમયગાળામાં પાછલા ત્રિમાસિક ગાળાથી નોંધપાત્ર પુનરુત્થાન થયું છે. ડીલ વોલ્યુમની દ્રષ્ટિએ Q4 2022થી સૌથી વધુ સક્રિય…

Read More

એ. એમ. નાઇક: એ માણસ જેણે ભવિષ્યનું નિર્માણ કર્યું

જુસ્સો, નિષ્ઠા, પ્રતીતિ, પ્રતિબદ્ધતા – ચાર શબ્દો તમારું જીવન બદલી શકે છે.- એ. એમ. નાઇક મુંબઈ, 20 મે: ધીરજ અને નિશ્ચય, જુસ્સો અને સ્થિતિસ્થાપકતાની આ શક્તિશાળી વાર્તા, A.M. Naik: The Man Who Built Tomorrow “એ. એમ. નાઇક: એ માણસ જેણે ભવિષ્યનું નિર્માણ કર્યું” પુસ્તકમાં લીડરની પાછળ રહેલી વ્યક્તિ અને બિઝનેસથી માંડીને ઇન્ડસ્ટ્રીથી માંડીને રાષ્ટ્રનિર્માણ અને…

Read More

એપ્રિલમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 27.45 ટકાનો વધારોઃ GJEPC

મુંબઇ, 20 મેઃ એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 268.50 મિલિયન ડોલરથી 27.45 ટકા વધીને 342.27 મિલિયન ડોલર થઈ હતી. એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસ 11.37 ટકા વધીને 2074.85 મિલિયન ડોલર થઈ હતી. જોકે, ગોલ્ડ જ્વેલરી (પ્લેઇન અને સ્ટડેડ બંને)ની કુલ નિકાસ 646.97 મિલિયન ડોલરથી…

Read More

અજૂની બાયોટેકનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 21 મેએ ખૂલશે

અમદાવાદ, 20 મેઃ પ્યોર વેજ એનિમલ હેલ્થકેર સોલ્યુશન્સ કંપની અજૂની બાયોટેક લિમિટેડ (NSE – AJOONI) 21 મે, 2024ના રોજ તેનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ખોલવા જઈ રહી છે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો જમીનની ખરીદી, સાઇટ ડેવલપમેન્ટ અને સિવિલ વર્ક, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે આંશિક ભંડોળ માટે તથા સામાન્ય…

Read More

સેલવિન ટ્રેડર્સ પટેલ કન્ટેનરમાં વ્યૂહાત્મક રોકાણ કરશે

કંપનીએ 2024માં 56 ટકાના વધારા સાથે કુલ આવક રૂ. 61.7 કરોડ નોંધાવી     અમદાવાદ, 20 મે: અમદાવાદ સ્થિત સેલવિન ટ્રેડર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પટેલ કન્ટેનર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપની પટેલ કન્ટેનરમાં 36 ટકા હિસ્સો ખરીદશે જે આગામી બે વર્ષમાં 51 ટકા સુધી વધારી શકાશે. સેલવિન ટ્રેડર્સ દ્વારા…

Read More

IFCએ ભારતમાં નબળા વર્ગની મહિલાઓ માટે માઈક્રો લોનને વેગ આપવા HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર ફાળવ્યા

નવી દિલ્હી, 18 મે: ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને વધુને વધુ માઈક્રો લોન ફાળવી સક્ષમ બનાવવાના હેતુ સાથે IFCએ દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં 500 મિલિયન ડોલર સુધીનું ફંડ ઠાલવ્યું છે. જે દેશમાં આવક ઉપાર્જનનો સ્રોત બની નાણાકીય સમાવેશને ટેકો આપતાં દેશના સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. લાંબા સમયથી મહિલાઓને…

Read More