બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ વાડા ખાતે 625 કિલોવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપશે
સુરત, 18 એપ્રિલ: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા પ્લાન્ટ ખાતે 625 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. કંપની આ પહેલ માટે લગભગ રૂ. 2.5 કરોડનું રોકાણ કરશે જે શક્ય એટલી ઓછી કાર્બન…
