અદાણી એન્ટરપ્રાઇઝીસઃ વાર્ષિક EBIDTAમાં 32% વૃદ્ધિ
અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ તા. 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-24 વાર્ષિક ધોરણે એકીકૃત ઝલકઃ EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ, PBT 56% વધીને રૂ.5,640 કરોડ, ANIL ઇકોસિસ્ટમ EBIDTA 4.6x વધીને રૂ. 2,296 કરોડ, એરપોર્ટ EBIDTA 45% વધીને રૂ.2,437…
