Fund Houses Recommendations: ADANI PORT, HAL, BEL, LAOPALA, ABCAP, INFOSYS, WIPRO, TCS, TATATECH.

અમદાવાદ, 2 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1758 from Rs 1564 (Positive) Jefferies on HAL: Maintain Buy on Company, target price…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22417- 22371, રેઝિસ્ટન્સ 22519- 22575, ઇન્ટ્રા-ડે વોચઃ જિયો ફાઇનાન્સ, આરઇસી, સન ટીવી, ટાઇટન

અમદાવાદ, 2 એપ્રિલઃ નવા વર્ષની શરૂઆત બિઝનેસ ગુજરાતના અંદાજ અનુસાર તેજીમય ટોન સાથે થઇ છે. સેન્સેક્સ- નિફ્ટી-50એ ઐતિહાસિક ટોચ હાંસલ કરવા સાથે હાયર એન્ડ ઉપર દોજી કેન્ડલની રચના ડેઇલી ચાર્ટ ઉપર કરી છે. જે દર્શાવે છે કે નિફ્ટી માટેનું સપોર્ટ લેવલ 22200 સુધી ઉપર ગયું છે. તે ક્રોસ થવા સાથે તે મજબૂત ટેકાની સપાટી તરીકે…

Read More

Stock Market Today: અમદાવાદ ખાતે સોનુ રેકોર્ડ 71 હજારની સપાટીએ પહોંચ્યું, 3 માસમાં 9 ટકા ઉછાળો

અમદાવાદ, 1 એપ્રિલઃ શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 71 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનુ 8.97 ટકા ઉછાળા સાથે રૂ. 71 હજાર થયું છે. જેની કિંમત 1 જાન્યુઆરીએ રૂ. 63500 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 75500…

Read More

Brokerage View: કેનેરા બેન્ક, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાના શેર પર BOFAનો બુલિશ ટ્રેન્ડ

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્રોકરેજ હાઉસ BoFA સિક્યુરિટીઝના મતે FY25માં સરકારી બેન્કો માટેના અંદાજો હજી કન્ઝર્વેટિવ છે, જેમાં શેર દીઠ કમાણીમાં 10 થી 20 ટકા અપગ્રેડનો અવકાશ જુએ છે. 1 એપ્રિલના રોજ PSU બેન્કના શેરોમાં તેજી આવી હતી, જેના કારણે નિફ્ટી PSU ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પોઝિટીવ ઉછાળા પાછળનું…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.69,487ના ઓલ ટાઈમ હાઈ, ચાંદીનો વાયદો રૂ.602 ઊછળ્યો

મુંબઈ, 1 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,273.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,161.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17098.46 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,487ના ઓલ…

Read More

સેલવિન ટ્રેડર્સ બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડમાં રૂ. 200 મિલિયન રોકશે

અમદાવાદ, 1 એપ્રિલ: સેલવિન ટ્રેડર્સ લિમિટેડે આગામી બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડમાં લગભગ રૂ. 200 મિલિયન રોકવાનો નિર્ણય લીધો છે. આ વ્યૂહાત્મક રોકાણ કંપનીની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાઓ સાથે જોડાયેલું છે અને મેટલ ઉદ્યોગમાં આકર્ષક તકોનો લાભ લેવાનો ઉદ્દેશ ધરાવે છે. આ રોકાણનો શાહ મેટાકોર્પ લિમિટેડના વિસ્તરણ પહેલને સમર્થન આપવા, ઉત્પાદન ક્ષમતા વધારવા, રિસર્ચ અને…

Read More

Lok Sabha Elections 2024: ભાજપે EVMના નિવેદન પર રાહુલ ગાંધી વિરૂદ્ધ ECને કડક પગલાં લેવા કહ્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 31 માર્ચે ઈન્ડિયા બ્લોક રેલી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારતીય ચૂંટણી પંચ (EC) સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ 31 માર્ચે ઈન્ડિયા બ્લૉકની રેલી દરમિયાન વિવાદિત નિવેદન આપે છે. લોકસભા ચૂંટણીમાં…

Read More

બ્લૂ સ્ટારે રૂમ એર કન્ડિશનર્સના 100થી વધુ એફોર્ડેબલ અને પ્રીમિયમ મોડેલ્સની નવી રેન્જ લૉન્ચ કરી

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે રૂમ એસીની નવી વ્યાપક શ્રેણી લોન્ચ કરી છે. જેમાં ‘બેસ્ટ ઈન ક્લાસ એફોર્ડેબલ’ રેન્જ અને ‘ફ્લેગશિપ પ્રીમિયમ’ રેન્જનો સમાવેશ થાય છે. કંપનીએ ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વિન્ડો એસી સહિતના 100થી વધુ મૉડલ લૉન્ચ કર્યા છે. કંપની ખાસ કરીને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં તેમજ રિપ્લેસમેન્ટ માર્કેટમાં પ્રથમ વખતના ખરીદનારાઓની…

Read More