Ecos (ઈન્ડિયા) મોબિલિટી એ IPO માટે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું

1 એપ્રિલ, અમદાવાદઃ ડ્રાઈવરની સાથે કેબ ભાડે આપતી મોબિલિટી પ્રોવાઈડર Ecos (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ રૂ.2ની મૂળ કિંમત ધરાવતાં 18,000,000 ઈક્વિટી શેર્સ સુધીનો આઈપીઓ લાવવા સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપનીના પ્રમોટર રાજેશ લુંબા, આદિત્ય લુંબા, રાજેશ લુંબા ફેમિલી ટ્રસ્ટ અને આદિત્ય લુંબા ફેમિલી ટ્રસ્ટ છે. આઈપીઓ અંતર્ગત કંપની…

Read More

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી

મહેતા પરિવાર આગામી 5 વર્ષમાં વિશિષ્ટ સામાજિક કર્યો માટે રૂ. 5,000 કરોડ યુ.એન.એમ.ફાઉન્ડેશનને આપશે 1 એપ્રિલ, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ, 2024 ના રોજ અમદાવાદ ખાતે…

Read More

Sensex Nifty50 All Time High: સેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ સ્તરે, 701 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ જ્યારે 167 શેરો વર્ષની ટોચે

અમદાવાદ, 1 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે કરવાની સાથે રેકોર્ડ ટોચ નોંધાવી છે. સેન્સેક્સ છેલ્લા બંધ સામે 603.27 પોઈન્ટ ઉછળી 74254.62ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22529.95 પોઈન્ટની રેકોર્ડ ટોચ નોંધાવી છે. બીએસઈ ખાતે 166 શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા છે. જ્યારે 684 શેરોમાં અપર સર્કિટ વાગી છે. આ…

Read More

Gold All Time High: સોનુ રૂ. 1800 વધી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જાણો કારણ અને આગામી ટ્રેન્ડ

અમદાવાદ, 1 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચવાની સાથે સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ રૂ. 1800 વધી રૂ. 69487 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. સવારે 9:30 વાગ્યે, MCX એપ્રિલ સોનાનો વાયદો રૂ. 1,253 અથવા 1.85% વધીને રૂ. 68,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો…

Read More

રિલાયન્સે એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરતાં Adani Powerના શેરમાં અપર સર્કિટ

અમદાવાદ, 1 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ અદાણી પાવરના એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ આજે અદાણી પાવરના શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી પાવરના શેરનો ભાવ તેના અગાઉના ₹533.70ના બંધ સામે ₹547.70 પર ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં BSE પર 5 ટકા અપર સર્કિટ સાથે ₹560.35ના લેવલે પહોંચ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ…

Read More

Fund Houses Recommendations: TATATECH, ICICILOMBARD, ADANIENT, KAJARIACERAMIC, HCLTECH, COFORGE, MCX

અમદાવાદ, 1 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તથા ન્યૂઝ આધારીત ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. BofA on Tata Tech: Upgrade to Buy on Companytarget price at Rs 1250 (Positive) Investec on Muthoot Fin: Maintain Buy on Companytarget price…

Read More

Stocks in News: TORRENTPOWER, RVNL, HAL, LEMONTREE, GRSE, INFOSYS, SUNTV

અમદાવાદ, 1 એપ્રિલ કેનેરા બેંક: કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (CRAMC) માં IPO દ્વારા 13% હિસ્સો ઘટાડવા દરખાસ્ત (પોઝિટિવ) EIH: કંપની દક્ષિણ ગોવાના કેવેલોસિમ બીચ પર ઓબેરોય લક્ઝરી રિસોર્ટના બાંધકામ પર ₹421 કરોડનું રોકાણ કરશે (પોઝિટિવ) ટોરેન્ટ પાવર: કંપનીને ટોરેન્ટ પાવર લિમિટેડ-ડિસ્ટ્રિબ્યુશન યુનિટ તરફથી 150 મેગાવોટ ગ્રીડ-કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે એવોર્ડ પત્ર…

Read More

માર્કેટ વોચઃ નવા નાણાકીય વર્ષનો તેજીમય ટોને પ્રારંભ થવાનો આશાવાદ, નિફ્ટી માટે 22155- 21983 સપોર્ટ અને 22507- 22688 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 1 એપ્રિલઃ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ નોટ સાથે થવાનો આશાવાદ સેવાય છે.  1 કારણ કે GIFT નિફ્ટી 63.50 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. FY24 ના છેલ્લા દિવસે બજારે નક્કર વધારો નોંધાવ્યો હતો અને 28 માર્ચ (F&O સમાપ્તિ દિવસ)ના રોજ સળંગ બીજા સત્રમાં તેજીનો ટોન દર્શાવ્યો હતો….

Read More