રાજૂ એન્જિનિયર્સે વિસ્તારેલી રાજકોટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
રાજકોટ, 18 એપ્રિલઃ રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ રાજકોટમાં તેની વિસ્તારેલી ફેસિલિટીના ઉદ્ઘાટનની જાહેરાત કરે છે. કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરી છે જે ગત ઓગસ્ટમાં ખરીદવામાં આવેલી બાજુની 28,210 ચોરસ ફૂટ જમીનમાં ઊભું કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ કરવામાં આવેલી ફેસિલિટી ઉત્પાદન ક્ષમતાને 30 ટકા વધારશે. કંપનીએ ફેક્ટરી શેડમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે જે લગભગ…
