MCX: સોનાના વાયદામાં રૂ.996 અને ચાંદીમાં રૂ.1,368નો જંગી ઉછાળો
મુંબઇ, 12 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.52,753.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,337.41 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40397.42 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,828…
TCSનો Q4 નફો 9% વધી રૂ.12434 કરોડ, રૂ. 28 અંતિમ ડિવિડન્ડ
માર્ચ-24 અંતે પૂરાં થયેલા ક્વાર્ટરના પરીણામો DETAILS March2023 March2024 Revenue 59,162 61,237 Net Profit 11,392 12,434 EPS ₹ 31.14 34.37 (આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે) અમદાવાદ, 12 એપ્રિલઃ Tata Consultancy Services (TCS) એ નાણાકીય વર્ષ 24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12,434 કરોડ નોંધાવ્યો હતો. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ….
અદાણીનો કોપર પ્લાન્ટ ગેમ ચેન્જર બનશે
અમદાવાદ, 12 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ક્ષમતામાં તોતિંગ વધારો થશે. અદાણી ગ્રુપની યોજના કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિકસ્તરે ઉપર લઈ જવાની છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ…
ઘરેલું દેવાનું સ્તર GDPના 40%ની વિક્રમી સપાટીએ, બચત ઘટી 5% થઇ ગઇ
અમદાવાદ, 12 એપ્રિલઃ ભારતના ઘરગથ્થુ (ઘરેલું) દેવાનું સ્તર ડિસેમ્બર 2023 (Q3FY24) સુધીમાં GDPના 40 ટકાના વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચ્યું હોવાના અહેવાલ છે, જ્યારે ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના આશરે 5 ટકા થઈ ગઈ છે. ઘરેલું દેવાની અંદર, અનસિક્યોર્ડ પર્સનલ લોનમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, ત્યારબાદ સિક્યોર્ડ લોન્સ, કૃષિ લોન અને વ્યવસાયિક લોનનો સમાવેશ…
Fund Houses Recommendations: PVR, CREDITACCESS, LUPIN, BEL, CUMMINS, CARBORUNDUM, ZOMATO, BHARTIHEXA
અમદાવાદ, 12 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on PVR: Maintain Buy on Company, target price at Rs 2280 (Positive) GS on Credit Access: Initiate Buy on Company, target price at Rs…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 22693-22632, રેઝિસ્ટન્સ 22795-22836, ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, એક્સિસબેન્ક
અમદાવાદ, 12 એપ્રિલઃ નિફ્ટીએ 22800ની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવાની હજી બાકી છે. પરંતુ માર્કેટ ટોન અને અંડરટોન બન્ને મજબૂત છે. બુધવારે દોજી કેન્ડલમાં ઓલટાઇમ હાઇ નજીક નિફ્ટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, 22500 પોઇન્ટની સપાટી અતિ મહત્વની સપોર્ટ બની રહેશે. GIFT નિફ્ટીમાં 117 પોઈન્ટનો સુધારો પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો…
Stocks in News: આજે ભારતી હેક્ઝાકોમના આઇપીઓના લિસ્ટિંગ ઉપર બજારની રહેશે નજર
અમદાવાદ, 12 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં માર્ચ એન્ડિંગ અને પ્રિ-ઇલેક્શન ઇફેક્ટ વર્તાઇ રહી છે. પરંતુ સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇની ડેઇલી ગેમ રમી રહ્યા છે. તે સંજોગોમાં ભારતી હેક્ઝાકોમનો આઇપીઓ શુક્રવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. Listing of Bharti Hexacom Symbol: BHARTIHEXA Series: Equity “B Group” BSE Code: 544162 ISIN: INE343G01021 Face Value: Rs 5/- Issued…
