અમદાવાદ, 12 જુલાઇઃ ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાઇ ગયો હતો. કુલ 4.73 ગણો ભરાયેલા આઇપીઓમાં ક્યૂઆઇબી પોર્શન 0.04 ગણો, એનઆઇઆઇ 8.25 ગણો ભરાયો હતો. એમ્પ્લોઇઝ ક્વોટા પણ 2.73 ગણો ભરાયો હતો.

સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

કેટેગરીગણો ભરાયો
ક્યૂઆઇબી0.04
એનઆઇઆઇ8.25
રિટેલ13.75
એમ્પલોઇ2.73
કુલ4.73