અદાણી USD ૧.૨ અબજ રોકાણ સાથે કચ્છમાં કોપર પ્લાન્ટ ખાતે પ્રથમ તબક્કાનું કામ શરૂ કરશે
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ અદાણી સમૂહનો ગુજરાતમાં કચ્છના મુંદ્રા ખાતે ફક્ત એક જ સ્થળ ઉપર USD 1.2 બિલિયનના મૂડી રોકાણથી. નિર્માણ પામી રહેલો વિશ્વનો સૌથી મહાકાય તાંબાનો ઉત્પાદન પ્લાન્ટ ધાતુ (મેટલ)ના ઉત્પાદન માટેના પ્રથમ તબક્કાની કામગીરી આગામી મહિને હાથ ધરાશે. અદાણી નેચરલ રીસોર્સઝના સી.ઇ.ઓ. અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.વિનય પ્રકાશે આ માહિતી આપતા કહ્યું…
